બલૂચિસ્તાનમાં આઝાદીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. લાખોની સંખ્યામાં બલોચ પ્રદર્શનકારી ગ્વાદરમાં પ્રદર્શન કરી રહ્યા છે. આ લોકો અલગ બલોચ રાષ્ટ્રની માગણી કરી રહ્યા છે. જેના કારણે પાકિસ્તાની આર્મી અને સેના ડરી ગઈ છે. અને હંમેશાની જેમ અત્યાચાર સામે વિરોધના વંટોળને કચડવાના પ્રયાસમાં લાગી છે. પરંતુ બલોચ પર અત્યાચારની ચિંગારી હવે જ્વાળામુખી બની ગઈ છે […]
International
ભાગેડુ વિજય માલ્યા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી
ભાગેડુ વિજય માલ્યા સામે સરકારે મોટી કાર્યવાહી કરી છે. સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને સિક્યોરિટી માર્કેટમાંથી પ્રતિબંધિત કરવા ઉપરાંત સેબીએ તેને ત્રણ વર્ષ સુધી કોઈપણ નેસ્ટેડ કંપનીમાં જાેડાવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. સેબીએ ેંમ્જી છય્ સાથે વિદેશી બેંક ખાતાનો ઉપયોગ કરીને ભારતીય સિક્યોરિટી માર્કેટમાં નાણાં […]
એલોન મસ્કે ભારપૂર્વક ટિ્વટર પર ટ્વીટ કરી, કહ્યું,”વધારે ખર્ચ કરવાનું બંધ કરવું પડશે નહીં તો અમેરિકા નાદાર થઈ જશે”
ટેસ્લાના માલિક એલોન મસ્કે ટિ્વટર પર ભારપૂર્વક જણાવ્યું હતું કે, “વધારે ખર્ચ કરવાનું બંધ કરવું પડશે નહીં તો અમેરિકા નાદાર થઈ જશે.” તેમની ટિપ્પણીઓ એક ટ્વીટના જવાબમાં આવી છે, જેમાં કરના નાણાંનો મોટો હિસ્સો રાષ્ટ્રીય દેવું ચૂકવવા માટે ફાળવવામાં આવ્યો હતો. એક મીડિયાના અહેવાલ મુજબ, “ફેબ્રુઆરીમાં તમામ વ્યક્તિગત આવકવેરામાંથી ૬૩% દેવા પર વ્યાજ ચૂકવવા માટે […]
પાકિસ્તાનના ચૂંટણી પંચે પાકિસ્તાનની શાહબાઝ સરકારને મોટો ઝટકો આપ્યો
પાકિસ્તાનના ચૂંટણી પંચે પાકિસ્તાનની શાહબાઝ સરકારને મોટો ઝટકો આપ્યો છે. પાકિસ્તાનના ચૂંટણી પંચે જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીના ૩૯ વિજેતા સાંસદોને પીટીઆઈના ટુંકા નામે ઓળખાતા પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના વિજેતા ઉમેદવારો તરીકે સ્વીકાર્યા છે. ૧૨ જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ર્નિણય બાદ ચૂંટણી પંચે આ પગલું ભર્યું છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો […]
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમની પત્ની મિશેલ ઓબામાએ કમલા હેરિસનું સમર્થન કર્યું
અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણીમાં, કમલા હેરિસ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે લગભગ નિશ્ચિત! બરાક ઓબામા અને મિશેલ ઓબામાએ કમલા હેરિસના સમર્થનમાં વીડિયો સંદેશ જાહેર કર્યો અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કમલા હેરિસ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બનશે તે હવે લગભગ નિશ્ચિત છે. શુક્રવારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને પાર્ટીના નેતા બરાક ઓબામા અને તેમની પત્ની મિશેલ ઓબામાએ કમલા હેરિસના નામનું સમર્થન […]
દુનિયાના ૫૮ દિવસોમાં ભારતીયો વિઝા વિના મુસાફરી કરી શકશે
હેનલી પાસપોર્ટ ઈન્ડેક્ષ ૨૦૨૪ માં ભારતના પાસપોર્ટને યાદીમાં ૮૨ મું સ્થાન હેનલી પાસપોર્ટ ઈન્ડેક્ષ ૨૦૨૪ ની યાદીમાં ભારતને ૮૨ મું સ્થાન મળ્યું છે. ગત વર્ષોની સરખામણીમાં આ વર્ષે ભારતના પાસપોર્ટના સ્થાનમાં વધારો જોવા મળ્યો છે. કારણ કે ભારતનો પાસપોર્ટ વર્ષ ૨૦૨૨ માં ૮૭ મું સ્થાન ધરાવતો હતો. વિદેશ ફરવાના શોખીન ભારતીયો માટે એક ખુશીના સમાચાર […]
પેરિસ ૨૦૨૪ ઓલિમ્પિકનો ઉદઘાટન સમારોહ સીન નદીના કિનારે યોજાયો
પેરિસ ૨૦૨૪ ઓલિમ્પિકનો ઉદઘાટન સમારોહ સીન નદીના કિનારે યોજાયો. ઓલિમ્પિક ઈતિહાસમાં પ્રથમ વખત સ્ટેડિયમની અંદર ઉદ્ઘાટન સમારોહ યોજાશે નહીં. જે આ વખતે સૌથી ખાસ છે. ૧૮૯૬માં એથેન્સમાં ઓલિમ્પિકની શરૂઆત થઈ હતી, તેથી તેના ૧૨૮ વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ વખત હશે કે આ ગેમ્સમાં ભાગ લેનારા દેશોની પરંપરાગત પરેડ પેરિસની મધ્યમાંથી વહેતી સીન નદીના કિનારે યોજાશે. […]
કમલાએ કહ્યું, હું એક-એક મત માટે સખત મહેનત કરીશ; ઓબામાએ ગઈકાલે સમર્થન આપ્યું હતું
અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડને ઉમેદવારી છોડ્યાના પાંચ દિવસ પછી, કમલા હેરિસે શુક્રવારે સત્તાવાર રીતે ડેમોક્રેટ પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીની જાહેરાત કરી હતી. તેમણે પોસ્ટ કરીને લખ્યું, ‘મેં રાષ્ટ્રપતિ પદ માટેના ફોર્મ પર સહી કરી છે. હું એક-એક મત મેળવવા માટે સખત મહેનત કરીશ અને આ વર્ષે નવેમ્બરમાં અમારી પાર્ટી જીતશે. આ પહેલા રવિવારે (21 જુલાઈ) […]
ભારતીય મતદારોમાં કમલાને ટ્રમ્પ કરતાં 19% વધુ સરસાઈ
અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કમલા હેરિસની એન્ટ્રી બાદ સમીકરણ ઝડપથી બદલાઈ રહ્યા છે. કમલાને ભારતીયોમાં જોરદાર સમર્થન મળી રહ્યું છે. એપિયાવોટના તાજેતરના સરવેમાં કમલા હેરિસને 54% ભારતીયોનું સમર્થન છે, જ્યારે ટ્રમ્પને 35% સમર્થન મળી રહ્યું છે. ભારતીય મતદારોમાં કમલાની ઉમેદવારી પ્રત્યે ઉત્સાહના બે મોટા કારણ છે, પહેલું- ગ્રીન કાર્ડ અને પ્રવાસીઓ સાથે જોડાયેલા મુદ્દાઓનો ઉકેલ અને […]
અનંત-રાધિકાના લગ્નની ઉજવણી… લંડનમાં અંબાણીની હોટલમાં તૈયારીઓ શરૂ, 2 માસ માટે લોકો માટે પ્રવેશબંદી
મુંબઈમાં અનંત અને રાધિકા અંબાણીનાં લગ્નના ભવ્ય સમારંભની તસવીરો હજી પણ લોકોના મસ્તિષ્કમાં જડાયેલી છે ત્યારે લંડનમાં પોસ્ટ વેડિંગ ઇવેન્ટ્સની તૈયારીઓ ચાલી રહી છે. પરિવારના સભ્યો લંડન પહોંચી ગયા છે. એ માટે 300 એકરમાં બનેલી અંબાણીની મહેલ જેવી સ્ટોક પાર્ક કન્ટ્રી ક્લબ એન્ડ હોટલ સપ્ટેમ્બર સુધી બુક કરી લેવાઈ છે. મુકેશ અંબાણીએ 2021માં 592 કરોડ […]










