વોશિંગ્ટન , તા.૨૯ વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાની ઉત્પત્તિની નવેસરથી ફરી તપાસ કરવા માટે ૨૦ વિજ્ઞાાનીઓની ટીમની રચના કરી છે જે ચીન અને અન્ય સ્થળોએ જઇને તપાસ કરશે. આ ટીમમાં લેબ સિક્યોરિટી, બાયોસિક્યોરિટી, જેનેટિસ્ટ અને એનિમલ ડિસિઝ નિષ્ણાતો સામેલ છે. દરમ્યાન જાપાનમાં છ મહિનામાં પહેલીવાર કોરોના ઇમરજન્સી હટાવવાની જાહેરાત કરવામાં આવી છે જેથી ચેપ ધીમો પડે […]
International
કોરોનાને લઇને આ દેશનો મોટો નિર્ણય, નાગરિકોને 60 દિવસ સુધી મળશે Free Wifi
અમેરિકામાં ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કોમકાસ્ટે 60 દિવસ સુધી ફ્રી વાઇફાઇ આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણય કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે લેવામાં આવ્યો છે, જેના કારણે લોકો પોતાના સ્વજનો સાથે જ જોડાયા રહે તો કોઇ તકલીફ ન થાય કોમકાસ્ટના જણાવ્યા અનુસાર ફ્રી વાઇફાઇ સમગ્ર દેશમાં Wifi hotspot દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. કોરોના વાયરસનો કહેર યથાવત અમેરિકામાં ઇન્ટરનેટ […]
કોરોના વાયરસ પર સાર્ક દેશોની બેઠકમાં પાકિસ્તાને ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો, કર્યો આ ઉલ્લેખ
PM નરેન્દ્ર મોદી કોરોના વાયરસનો સામનો કરવા માટે સાર્ક દેશોને એકજુટ થવા કહ્યું છે. ત્યારે પાકિસ્તાને આ ખતરનાક વાયરસનો સામનો કરવામાં સહયોગ કરવાની જગ્યાએ નાપાક ઇરાદા દર્શાવ્યા છે. રવિવારે પીએમ મોદી અને સાર્ક દેશોની સાથે વીડિયો કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાને કાશ્મીર બોમ્બ ફોડ્યો છે. PM નરેન્દ્ર મોદી કોરોના વાયરસનો સામનો કરવા માટે સાર્ક દેશોને એકજુટ થવા […]
ઈટાલીમાં કોરોનાનો વધ્યો પ્રકોપ, 1 દિવસમાં 368 લોકોના થયા મોત, વિશ્વમાં મોતનો આંક જાણીને નહીં આવે વિશ્વાસ
વિશ્વના 157 દેશોમાં કોરોના વાયરસનો હાહાકાર ફેલાઈ રહ્યો છે ત્યારે હાલ સુધીમાં કુલ 6515 લોકો કોરોનાના કારણે મોતને ભેટી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે એક જ દિવસમાં ઈટાલીમાં 368 લોકોના મોત નીપજ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસના કુલ 112 કેસ નોંધાઈ ચૂક્યા છે. વિશ્વના 157 દેશોમાં કોરોના વાયરસ પહોચ્યો હાલ સુધીમાં કુલ 6515 લોકો કોરોનાના […]
રાજ્યમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે આ શહેરમાં સ્વાઇન ફલૂના મોતથી તંત્ર થયું સાબદું
રાજ્યમાં જ્યાં એક તરફ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ સ્પાઇન ફલૂનો રિપોર્ટ પોઝિટવ આવતાં હાહાકાર મચી ગયો છે. આજરોજ સુરત બે રિપોર્ટ પોઝિટિવ આવ્યાં જ્યારે રાજકોટમાં સ્વાઇન ફલૂના કારણે એક મહિલાનું મોત નિપજ્યું હોવાનું સામે આવતા તંત્ર એલર્ટ થઇ ગયું છે. કોરોનાના કહેર વચ્ચે સુરતમાં સ્વાઈન ફ્લૂના કેસ સામે આવ્યા […]
કોરોનાથી 1.5 લાખ સંક્રમિત, પરંતુ સાજા થઈને ઘરે જનારાનો આંકડો જાણીને ગભરામણ દૂર થઈ જશે
કોરોના વાયરસને લઇને ભારત સહિત દુનિયાના તમામ પ્રભાવિત દેશમાં જંગ જામી છે. ચીને આ રોગના દર્દીઓમાં ઝડપથી ઘટાડો થઇ રહ્યો હોવાની વાત કરી છે. ત્યારે સિંગાપુર, હોંગકોંગ અને તાઇવાન જેવા દેશોએ પોતાને ત્યાં આ રોગચાળાને વધતા અટકાવ્યો છે. ચીન બાદ આ રોગની સૌથી વધુ અસર ઇટાલી અને ઇરાનમાં જોવા મળી છે. કોરોના વિરૂદ્ધ દુનિયાભરના દેશો […]