International

ટૂંક સમયમાં ભારત ૫ ટ્રીલીયનની અર્થવ્યવસ્થા બની જશે ઃ પ્રધાનમંત્રી મોદી

દક્ષીણઆફ્રિકા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ(મ્ઇૈંઝ્રજી જીેંસ્સ્ૈં્‌ ૨૦૨૩) સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાના ત્રણ દિવસના પ્રવાસે છે. મંગળવારે વડાપ્રધાન મોદીએ બ્રિક્સ બિઝનેસ ફોરમને સંબોધિત કર્યું હતું. વડાપ્રધાન મોદીનું સંબોધન હિન્દી ભાષામાં હતું. આ દરમિયાન પીએમ મોદીએ ભારતની વૈશ્વિક સ્થિતિ અને કોરોના સમયગાળામાંથી બહાર આવવામાં ભારત દ્વારા કરવામાં આવેલી મદદનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું […]

International

બીજી ટી૨૦માં ન્યૂઝીલેન્ડ સામે યુએઈનો સાત વિકેટે ઐતિહાસિક વિજય

દુબઈ યુએઈએ બીજી ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે સાત વિકેટે ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. દુબઈ ઈન્ટરનેસનલ ક્રિકેટ સ્ટેડિયમમાં શનિવારે રમાયેલી બીજી ટી૨૦ ક્રિકેટ મેચમાં યુએઈએ આઈસીસી રેન્કિંગમાં ત્રીજા ક્રમે રહેલી કિવી ટીમ સામે યાદગાર જીત મેળવી હતી. કિવીઝના ૧૪૩ રનના ટારગેટને યુએઈએ ૧૫.૪ ઓવરમાં ત્રણ વિકેટે પાર પાડ્યો હતો. આ સાથે જ ત્રણ ટી૨૦ […]

International

દુનિયાભરના આળસુ લોકો કોલંબિયામાં પલંગ સાથે પરેડ કરવા માટે રસ્તા પર ઉતરી ગયા

ઇટાગુઇ-કોલંબિયા કોલંબિયાના ઇટાગુઇ શહેરમાં વિશ્વ આળસ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે આળસની સ્થિતિ બતાવવા માટે, લોકો તેમના પલંગ સાથે પરેડ કરવા માટે રસ્તા પર ઉતરી જાય છે. કોલંબિયામાં વિશ્વ આળસ દિવસની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે બેડ પર એક પરેડ કાઢવામાં આવી હતી, જેમાં દુનિયાભરના લોકોએ ભાગ લીધો હતો. […]

International

વર્લ્ડ કપમાં ઓસી. માટે ઝમ્પા, માર્શ મહત્વપૂર્ણ બનશે ઃ ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર માઇક હસ્સી

સિડની ભારતમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારા આઇસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને સફળ થવું હશે તો સ્પિનર એડમ ઝમ્પા અને ઓલરાઉન્ડર મિચેલ માર્શ મહત્વપૂર્ણ બની રહેશે તેમ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર માઇક હસ્સીનું માનવું છે. ૩૧ વર્ષીય લેગ સ્પિનર ઝમ્પાને પહેલી વાર ૨૦૧૬માં ઓસ્ટ્રેલિયાની વન-ડે ટીમમાં પસંદ કરાયો હતો અને ત્યારથી અત્યાર સુધીમાં તે ૭૯ […]

International

રશિયાનું લુના-૨૫ મિશન લેન્ડિંગ પહેલા મુશ્કેલીમાં ફસાઈ ગયું

મોસ્કો રશિયાના મૂન મિશન લુના-૨૫માં લેન્ડિંગ પહેલા ટેક્નિકલ ખામી સર્જાઈ છે. રશિયાની સ્પેસ એજન્સી રોસકોસમોસે કહ્યું કે શનિવારે ચંદ્ર પર ઉતરતા પહેલા લુના-૨૫ મિશનની તપાસ દરમિયાન તેને ‘ઇમરજન્સી’ વિશે ખબર પડી. રોસકોસ્મોસે જણાવ્યું કે સ્થાનિક સમય અનુસાર બપોરે ૨.૧૦ વાગ્યે લુનાને ભ્રમણકક્ષામાં મોકલવા માટે થ્રસ્ટ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઓટોમેટિક સ્ટેશન પર ઈમરજન્સીની સ્થિતિ […]

International

યૂક્રેનના આ શહેરમાં રશિયાનો મોટો હુમલો, ૭ના મોત, ૧૫૦થી વધુ ઘાયલ, ૪૦૦ ઈમારતો નષ્ટ

પશ્ચિમ યુક્રેન શિયન સેનાએ પશ્ચિમ યુક્રેનના અનેક શહેરો પર એક સાથે મિસાઈલોનો વરસાદ કરીને હંગામો મચાવ્યો હતો. રશિયાના બ્લેક સી ફ્લીટે ક્રુઝ મિસાઈલ વડે ચેર્નિહાઈવને નિશાન બનાવ્યું હતું. રશિયન સેનાએ મિસાઈલ વડે ડ્રામા થિયેટર હોલ અને યુનિવર્સિટીને નિશાન બનાવી હતી. આ હુમલામાં સાત લોકોના મોત થયા હતા અને ૧૫૦થી વધુ લોકો ઘાયલ થયા છે. રશિયાએ […]

International

અમેરિકામાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી પદ માટે આ ભારતીય છે સામેલ

વોશિંગ્ટન ભારતીય મૂળના વિવેક રામાસ્વામી પણ આગામી વર્ષે અમેરિકામાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉભા છે. ૩૮ વર્ષીય બિઝનેસમેન વિવેક રિપબ્લિકન પાર્ટી વતી પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે અને પહેલેથી જ તેમના પ્રચારમાં વ્યસ્ત છે. રિપબ્લિકન પાર્ટીની ચર્ચા શરૂ થાય તે પહેલા વિવેક રામાસ્વામીને મોટી સફળતા મળી છે, કારણ કે સ્પેસ-એક્સના વડા એલોન મસ્ક પણ તેમના સમર્થનમાં […]

International

કેનેડાના નોર્થવેસ્ટ ટેરિટરીઝના યેલોનાઈફ તરફ જંગલની આગ આગળ વધી

કેનેડા કેનેડાના નોર્થવેસ્ટ ટેરિટરીઝની રાજધાની યેલોનાઈફ તરફ જંગલની આગ આગળ વધી રહી છે. પ્રશાસને બુધવારે ભયની આશંકાને ધ્યાનમાં રાખીને શહેર ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. લોકોને શહેરમાંથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. શહેરથી દક્ષિણ તરફ જતા એકમાત્ર હાઈવે પર કારની લાંબી કતારો લાગી ગઈ હતી. આગના ધુમાડા હાઈવે પર ઝીરો વિઝિબલિટીના દ્રશ્યો સર્જાય હતા. […]

International

અફઘાનિસ્તાનમાં એક તાલિબાન કમાન્ડરને તેના અંગરક્ષકે જ ઠાર માર્યો

કાબુલ આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રાંત (ૈંજીદ્ભઁ) એ અફઘાનિસ્તાનની વચગાળાની તાલિબાન સરકારમાં પણ પ્રવેશ કર્યો છે. પરિણામે અફઘાનિસ્તાનમાં એક તાલિબાન કમાન્ડરને તેના અંગરક્ષકે ઠાર માર્યો હતો. બોડીગાર્ડ આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રાંતના સંપર્કમાં હતો. આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રાંતની આ આંતરિક સાંઠગાંઠ ત્યારે સામે આવી જ્યારે અફઘાનિસ્તાનના કુંદજ પ્રાંતમાં તાલિબાન કમાન્ડર શમીઉલ્લાહ […]

International

ભારત-આયર્લેન્ડની બે ટી૨૦ મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ

માલાહાઈડ-ડબલિન આવતીકાલે માલાહાઈડ ખાતે ભારત અને આયર્લેન્ડ વચ્ચે પ્રથમ ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચનો પ્રારંભ થશે. ભારતી ક્રિકેટર્સની વૈશ્વિક લોકપ્રિયતાને પગલે આયર્લેન્ડ બોર્ડને તડાકો પડી ગયો છે. ભારત અને આયર્લેન્ડની પ્રથમ બે ટી૨૦ મેચની તમામ ટિકિટો ચપોચપ વેચાઈ ગઈ છે. આયર્લેન્ડ બોર્ડે ગુરુવારે જણાવ્યું હતું કે, ભારત અને યજમાન દેશ વચ્ચેની બે ટી૨૦ મેચની તમામ ટિકિટોનું […]