International

ટાઈગ્રેમાં શરણાર્થી શિબિર પર હવાઈ હુમલામાં ૫૬ના મોત

આફ્રિકા ટાઈગ્રે પ્રદેશમાં હવાઈ હુમલા કોઈ નવી વાત નથી. ૧૮ ઓક્ટોબરથી અત્યાર સુધીના હુમલા પહેલા ૧૪૬ લોકો માર્યા ગયા છે અને ૨૧૩ ઘાયલ થયા છે. ગયા વર્ષે પ્રકાશિત કરાયેલી સેટેલાઈટ છબીઓ દર્શાવે છે કે ટાઈગ્રે પ્રદેશમાં શરણાર્થી શિબિરોના ૪૦૦થી વધુ શરણાર્થી કેમ્પને ખરાબ રીતે નુકસાન થયું હતું. નિષ્ણાતોનું માનવું છે કે આ બધું હવાઈ હુમલામાં […]

International

દિલ્હી સીએમ કેજરીવાલ કોરોનાને મ્હાત આપી સેવામાં હાજર

અમેરિકા અરવિંદ કેજરીવાલ કોરોના સંક્રમિત થયા બાદ ૫ જાન્યુઆરીના રોજ ગોવામાં યોજાનાર કેજરીવાલની મોટી ત્રિરંગા યાત્રા પણ મોકૂફ રાખવામાં આવી હતી. જાે કે હવે જ્યારે ૫ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે અને ચૂંટણી પંચ દ્વારા કોરોનાને ધ્યાનમાં રાખીને મોટા જાહેર મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે અરવિંદ કેજરીવાલ ટૂંક સમયમાં વર્ચ્યુઅલ સભાઓને સંબોધિત […]

International

યુક્રેન પર હુમલો થશે તો રશિયા પર પ્રતિબંધો લગાવવાશે ઃ અમેરિકા

અમેરિકા યુક્રેન પર વધતા તણાવ વચ્ચે સ્વિટ્‌ઝર્લેન્ડમાં વરિષ્ઠ અમેરિકન અને રશિયન અધિકારીઓની બેઠક યોજાવાની છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે યુએસ તે વાટાઘાટોમાં તેના યુરોપિયન સુરક્ષા વલણના કેટલાક મર્યાદિત પાસાઓ પર ચર્ચા કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે રશિયાની માગણી મુજબ અમેરિકા પૂર્વ યુરોપમાં તેની સૈન્ય હાજરી અથવા શસ્ત્રો ઘટાડશે તેવી કોઈ શક્યતા નથી. ઊર્જા અને […]

International

ચીનમાં ઉઈગર મહિલાને કુરાન છુપાવવાના ગુનામાં ૪ વર્ષની સજા ફટકારી

ચીન પોલીસે અડધી રાત્રે હસીયતના ઘરમાં ઘુસીને તેના ચહેરા પર કાળો નકાબ પહેરાવી દીધો હતો. અધિકારીઓએ ન તો હસીયતને અન્ય કપડાં પહેરવા દીધા અને ન તો દવાઓ ખાવા દીધી. હસીયતને ૧૪ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે બાળકોને કુરાન શીખવવા અને કુરાનની બે નકલો છુપાવવા બદલ તેને આ સજા આપવામાં આવી છે. […]

International

હોંગકોંગમાં આઈસોલેશન વોર્ડના નિયમો સૌથી કડક

હોંગકોંગ હોંગકોંગના આઇસોલેશન વોર્ડમાં દાખલ કોરોના સંક્રમિત વ્યક્તિ માટેની દિનચર્યા નક્કી કરેલી છે. સવારે આઠ વાગે એલાર્મ વાગતાં તેને ઊઠવાનું હોય છે. તેને નક્કી સમયે ભોજન આપવામાં આવે છે. બાકીનો દિવસ નેટફ્લિક્સ કે સોશિયલ મીડિયા પર વીતે છે. વોર્ડમાં રહેતાં દર્દીઓ માટે બપોરનો સમય પસાર કરવો ખૂબ મુશ્કેલ હોય છે. કેમ કે બપોર પડતાં સુધીમાં […]

International

યુરોપના નિયમને કારણે એરલાઈન્સ કંપનીને ખાલી વિમાનો ઉડાડવા પડે છે

યુરોપ એરલાઇન્સની આ મુશ્કેલીઓ વચ્ચે આમ તો યુરોપીય પંચે મહામારીકાળમાં ફરજિયાત ફ્લાઇટની મર્યાદા ઘટાડી છે. પહેલાં ૮૦ ટકા ફરજિયાત ફ્લાઇટની મર્યાદા હતી તે હવે ૫૦ ટકા કરી દેવામાં આવી છે. એરલાઇન કંપની માટે હવે ૫૦ ટકા અનિવાર્ય ફ્લાઇટની શરતનું પાલન કરવું પણ મુશ્કેલ બની રહ્યું છે. કંપનીઓ આ મર્યાદાને પણ ઘટાડવા યુરોપીય પંચ સમક્ષ રજૂઆત […]

International

ચીનમાં ૬.૬ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો

ચીન ચીનમાં નિયમિતપણે ભૂકંપ આવતા રહે છે, ખાસ કરીને તેના પર્વતીય પશ્ચિમી અને દક્ષિણપશ્ચિમ વિસ્તારોમાં ભૂકંપ સૌથી વધુ આવે છે. સપ્ટેમ્બરમાં સિચુઆન પ્રાંતમાં આવેલા ભૂકંપમાં ત્રણ લોકોના મોત થયા હતા અને ડઝનેક લોકો ઘાયલ થયા હતા. જ્યારે હજારો મકાનોને નુકસાન થયું હતું. વર્ષ ૨૦૦૮માં સિચુઆનમાં ૭.૯ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં ૮૦,૦૦૦થી વધુ લોકોના મોત […]

International

બ્રિટનમાં કોરોનાના ભય વચ્ચે બર્ડ ફલૂનો કેસ આવ્યો

બ્રિટન બ્રિટનમાં ૨૦૨૧માં લગભગ ૫ લાખ પક્ષીઓ માર્યા ગયા હતા. પર્યાવરણ પ્રધાન જ્યોર્જ યુસ્ટિસે જણાવ્યું હતું કે દેશ એવિયન ફ્લૂના ‘અત્યાર સુધીના સૌથી મોટા’ પ્રકોપ સામે લડી રહ્યો હતો. પક્ષીઓને મારવાની સાથે સરકારે ડિસેમ્બરમાં નવા નિયમો લાગુ કર્યા હતા. જે અંતર્ગત પક્ષી રક્ષકોએ ખાતરી કરવાની હતી કે તમામ પક્ષીઓ ઘરની અંદર રહે અને વાયરસના ફેલાવાને […]

International

નાઈજીરિયામાં ચીની નાગરિકોનું બંદુકધારીઓએ અપહરણ કર્યું

આફ્રિકા આફ્રિકાની જેમ જ ચીન પાકિસ્તાનમાં પણ તેની ઝ્રઁઈઝ્ર યોજનાનું વિસ્તરણ કરી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર, ચીનના આર્થિક ગુલામ બનવા તરફ આગળ વધી રહેલા પાકિસ્તાનમાં આગામી ૪ વર્ષમાં ૫૦ લાખ ચીની નાગરિકો કામ કરવા લાગશે. પાકિસ્તાન સિવાય ચીનની બહાર ભાગ્યે જ કોઈ દેશ હશે જ્યાં આટલી મોટી સંખ્યામાં ચીની નાગરિકો કામ કરતા હશે. પાકિસ્તાનની […]

International

સુપ્રસિદ્ધ લેખક-દિગ્દર્શક પીટર બોગદાનોવિચનું ૮૨ વર્ષની વયે નિધન

અમેરિકા પીટરના મૃત્યુથી હોલીવુડ ઈન્ડસ્ટ્રીને મોટી ખોટ પડી છે. તેમના મૃત્યુના સમાચાર તેની પુત્રી એન્ટોનિયા બોગદાનોવિચે આપ્યા હતા. પીટર કેટલાક સમયથી વય સંબંધિત બીમારીઓથી પીડિત હતા. મૂળ રીતે સ્ટેજ એક્ટર તરીકે પ્રશિક્ષિત, તેમણે લેખન અને દિગ્દર્શનમાં પણ એક અલગ છાપ છોડી. અગાઉ તેઓ ફિલ્મ પત્રકાર હતા પરંતુ રોજર કોરમેન ‘ધ વાઇલ્ડ એન્જલ્સ’માં તેમની સાથે જાેડાયા […]