International

સંક્રમિત લોકોને લોખંડના બોક્સમાં ક્વોરેન્ટીન કરાઈ રહ્યા છે

ચીન શિઆન સહિત અન્ય કેટલાક શહેરોમાં કુલ ૨૦ મિલિયનથી વધુ લોકો કેદ થયા છે. શિઆન શહેરમાં, ૧૩ મિલિયન લોકો ક્વોરૅન્ટાઇનના નામે તેમના ઘરોમાં કેદ છે અને તેમને કોઈપણ સંજાેગોમાં તેમના ઘરની બહાર નીકળવાની મંજૂરી નથી. સેંકડો લોકો બોક્સમાં બંધ થઈ ગયા છે. આ લોકોને બોક્સ સાથે ટોઇલેટ આપવામાં આવે છે અને બે અઠવાડિયા સુધી લોખંડના […]

International

બોસ્ટનમાં તાપમાન માઈનસ ૪૫ ડિગ્રીએ પહોંચતા એલર્ટ

,ન્યુયોર્ક અમેરિકામાં એક તરફ કોરોનાએ કેર મચાવ્યો છે ત્યારે બરફનાં તોફાને ન્યૂયોર્કથી બોસ્ટન સુધી ઉત્તર પૂર્વનાં રાજ્યોને ઘમરોળ્યું છે. ન્યૂયોર્કથી લઈને બોસ્ટન સુધી ત્રણ વર્ષ પછી એટલે કે ૨૦૧૯ પછી ભારે હિમવર્ષાએ હાહાકાર મચાવ્યો છે. ૧૫ મિલિયનથી વધુ લોકો ઠંડા પવનમાં ઠૂંઠવાઈ રહ્યા છે. પૂર્વ કાંઠાનાં રાજ્યોમાં પારો ગગડીને માઈનસ ૪૫ ડિગ્રીએ પહોંચતા એલર્ટ જાહેર […]

International

લંડનમાં લોકડાઉન હતું ત્યારે વડાપ્રધાને પાર્ટી કરી નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા

બ્રિટન પ્રધાનમંત્રીના ખાનગી સચિવ માર્ટિન રેનૉલ્ડસની તરફથી કેટલાંય લોકોને ઇ-મેલ મોકલ્યો હતો. આયોજનની તારીખ ૨૦ મે, ૨૦૨૦ છાપેલી છે. તે દિવસે જ સરકારે ટીવી પર એક પત્રકાર સંમેલનમાં લોકોને યાદ અપાવ્યું હતું કે તેઓ પોતાના ઘરની બહાર માત્ર એક વ્યક્તિને મળી શકે છે. લંડન શહેરની પોલીસે એ દિવસે જ નિયમોને પ્રકાશિત કર્યા હતા. માર્ચ ૨૦૨૦માં […]

International

ભારત અને ચીન વચ્ચે ૧૪માં તબક્કાની વાટાઘાટો

ચીન ભારત ડેપસાંગ બલ્ગ અને ડેમચોકના મુદ્દાઓનું નિરાકરણ સહિત બાકીના તમામ સ્થળોએથી સૈનિકોને વહેલા પાછી ખેંચી લેવા દબાણ કરશે. જણાવી દઈએ કે સૈન્ય વાટાઘાટોનો ૧૩મો તબક્કો ૧૦ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ થયો હતો અને તે મડાગાંઠ ઉકેલી શકી ન હતી. ભારત અને ચીન ગયા વર્ષે ૧૮ નવેમ્બરે તેમની ડિજિટલ રાજદ્વારી વાટાઘાટોમાં, પૂર્વી લદ્દાખમાં મુકાબલાના બાકી રહેલા […]

International

અમેરિકામાં ૧ દિવસમાં ૧૪ લાખથી વધુ કેસ આવતા હાહાકાર

અમેરિકા અમેરિકામાં કુલ કેસની સંખ્યા વધીને ૬,૧૫,૫૮,૦૮૫ થઈ ગઈ છે. જ્યારે સોમવારે ૧,૯૦૬ મૃત્યુ બાદ કુલ મૃતકોની સંખ્યા ૮,૩૯,૫૦૦ પર પહોંચી ગઈ છે. સોમવારના રોજ સૌથી વધુ કેસ નોંધાયા હતા કારણ કે ઘણા રાજ્યો વીકએન્ડ પર આ મામલે જાણ કરતા નથી જે દિવસે રેકોર્ડ કેસ સામે આવ્યા તે જ દિવસે હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યા પણ […]

International

યુરોપિયન સંસદના પ્રમુખ ડેવિડ સાસોલિનું નિધન

યુરોપ સાસોલીનો જન્મ ૩૦ મે ૧૯૫૬ના રોજ ઇટાલીના ફ્લોરેન્સ શહેરમાં થયો હતો. ઇટાલિયન પત્રકાર તરીકેની ત્રણ દાયકાની કારકિર્દી પછી, અખબારોમાં શરૂઆત કરીને પછી ટેલિવિઝન તરફ આગળ વધ્યા અને રાષ્ટ્રીય સ્તરે જાણીતા એન્કર બન્યા, સાસોલી ૨૦૦૯માં યુરોપિયન સંસદના સભ્ય બન્યા અને ૨૦૧૯માં સ્પીકર બન્યા. તેઓ સમાજવાદીઓ અને ડેમોક્રેટ્‌સના સેન્ટર લેફ્ટ પ્રોગ્રેસિવ એલાયન્સના સભ્ય હતા, જે સેન્ટર […]

International

ડોનાલ્ડ ટ્ર્‌મ્પને મારી નાખવાની ધમકી આપનારની ધરપકડ

અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં પોતાની સોશિયલ મીડિયા એપ લોન્ચ કરવા જઈ રહ્યા છે. તેને ્‌િેંર ર્જીષ્ઠૈટ્ઠઙ્મ નામ આપવામાં આવ્યું છે. આ અંગે ટ્રમ્પે કહ્યું છે કે, ‘અમે એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં ટિ્‌વટર પર તાલિબાનની મોટી હાજરી છે, જ્યારે તમારા મનપસંદ અમેરિકી રાષ્ટ્રપતિને ચૂપ કરી દેવામાં આવ્યા છે.તેમનું જૂથ કહેવાતા ઉદારવાદી મીડિયાનો હરીફ છે. […]

International

યુક્રેન અને કઝાકિસ્તાનના સમર્થનમાં લોકોએ પુતિન સામે વિરોધ બતાવ્યો

યુક્રેન ગયા અઠવાડિયે થયેલા હિંસક વિરોધ દરમિયાન પોલીસે લગભગ ૮,૦૦૦ લોકોની અટકાયત કરી હતી. અધિકારીઓએ એમ પણ જણાવ્યું હતું કે ૩૦ વર્ષ પહેલાં આઝાદી મળ્યા બાદથી પૂર્વ-સોવિયેત રાષ્ટ્રએ સૌથી ખરાબ અશાંતિનો સામનો કર્યો છે. કઝાકિસ્તાનના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે દેશભરમાં કુલ ૭,૯૩૯ લોકોની અટકાયત કરવામાં આવી છે. ૨ જાન્યુઆરીએ વાહનના ઇંધણની કિંમત લગભગ બમણી […]

International

યુક્રેન પર યુદ્ધનો ખતરો ટળી જશે કે પછી….

અમેરિકા અમેરિકા અને રશિયા આ અઠવાડિયે જીનીવામાં ત્રણ વખત મળવા જઈ રહ્યા છે. સોમવારની બેઠક આ શ્રેણીની પ્રથમ બેઠક હતી. નાટો સાથે રશિયન પરામર્શ બુધવારે બ્રસેલ્સમાં અને એક દિવસ પછી વિયેનામાં યુરોપમાં સુરક્ષા અને સહકાર માટે ૫૭-રાષ્ટ્રીય સંગઠનના માળખા હેઠળ થશે. સપ્તાહના અંતે અમેરિકા સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને બેઠકોમાંથી તાત્કાલિક સફળતા નકારી કાઢી હતી. […]

International

અમેરિકન કોમેડિયન બોબ સેગેટનું શંકાસ્પદ સંજાેગોમાં થયું મોત

અમેરિકા બોબ સેગેટની પોતાની એક મોટી ફેન ફોલોઈંગ છે. તેણે પોતાની સ્ટેન્ડ કોમેડીથી ઘણા લોકોના દિલ જીતી લીધા છે. તેમનો જન્મ ૧૭ મે ૧૯૫૬ના રોજ અમેરિકામાં જ થયો હતો. સ્ટેન્ડ કોમેડી સિવાય તેણે ટેલિવિઝન શો પણ હોસ્ટ કર્યા હતા. તે ૧૮૮૭થી ૧૯૯૫ દરમિયાન પ્રસારિત થયેલા છમ્ઝ્ર ટેલિવિઝન શો ફુલ હાઉસમાં ડેની ટેનર તરીકેની ભૂમિકા માટે […]