National

તમિલનાડુની ફટાકડાની ફેક્ટરીમાં આગ ૩ના મોત

તમિલનાડુ તમિલનાડુની ફટાકડાની ફેક્ટરીમાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે પ્રચંડ વિસ્ફોટ થયા હતા, જેમાં ઓછામાં ઓછા સાત ગોડાઉન અને શેડ ધરાશાયી થયા હતા, પોલીસે જણાવ્યું હતું. ફટાકડા અને અત્યંત જ્વલનશીલ રસાયણોનો વિશાળ સ્ટોક હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટ કેમિકલને હેન્ડલ કરતી વખતે ઘર્ષણને કારણે થયો હતો, જેના પરિણામે મોટાપાયે આગ લાગી […]

National

૧૯ વર્ષિય યુવતી પર બળાત્કાર કર્યા બાદ માથું કાપી નાંખ્યું

અલમાટી ‘ડેઇલી સ્ટાર’ના સમાચાર અનુસાર, ૨૮ વર્ષીય રહેમાનબેરડી તોરેબેકોવે ૧૯ વર્ષની અયાઝાન એડિલોવા પર બળાત્કાર કર્યા બાદ તેની ર્નિદયતાથી હત્યા કરી હતી. આ પછી, તેણે અયજાન એડિલોવાનું માથું કાપી નાખ્યું અને તેને ગેસ પર મૂકી દીધું અને તેને પાણીમાં ઉકાળવા લાગ્યો. પોલીસે જણાવ્યું કે આરોપીએ વિદ્યાર્થી સાથે સેક્સ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જ્યારે તેણે […]

National

પાકના વિદેશ મંત્રી સાઉદી રાજદૂત તરફ જૂતું રાખતા ટ્રોલ થયા

પાકિસ્તાન પાકિસ્તાને સાઉદી અરેબિયા સામે લોન માટે અરજી કરવી પડી હતી. જાે કે બંને દેશોની મિત્રતા કોઈનાથી છુપી નથી. આ વર્ષે નવેમ્બરમાં ઈમરાન ખાને દેવાની મદદથી પાકિસ્તાનને આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે સાઉદી અરેબિયા પાસેથી ત્રણ અબજ ડોલરની લોન લીધી છે. પાકિસ્તાને તેની અર્થવ્યવસ્થાને સ્થિર કરવા માટે સાઉદી અરેબિયા પાસે મદદ માંગી હતી. આ રકમ […]

National

પાકિસ્તાની તાલિબાન સાથેના ગોળીબારમાં તેના ચાર સૈનિકો માર્યા ગયા

તાલિબાન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનને ‘પાકિસ્તાની તાલિબાની’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પાકિસ્તાનનું એક આતંકવાદી સંગઠન છે, જેના મૂળ અફઘાન તાલિબાન સાથે જાેડાયેલા છે. ્‌્‌ઁ એ પુષ્ટિ કરી છે કે, સેનાએ તેના એક ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદે આવેલો અશાંત વિસ્તાર લાંબા સમયથી અફઘાનિસ્તાનથી કાર્યરત ્‌્‌ઁ જેવા જૂથો માટે ગઢ રહ્યો છે. […]

National

કાલીચરણને કોર્ટે બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા

રાયપુર ત્તીસગઢની રાજધાની રાયપુરમાં આયોજિત ધર્મ સંસદના કાર્યક્રમમાં કાલીચરણે મહાત્મા ગાંધી વિશે વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા અને આ દરમિયાન અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. કાલીચરણના મહાત્મા ગાંધી વિશેના નિવેદનની દેશભરમાં ટીકા થઈ હતી અને તેમની સામે રાયપુરના ટિકરાપારા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. રાયપુરમાં કોંગ્રેસ પાર્ટીના નેતા પ્રમોદ દુબેએ કાલીચરણ વિરુદ્ધ બિનજામીનપાત્ર કલમો હેઠળ […]

National

તમિલનાડુના ઘણા જિલ્લાઓ રેડ એલર્ટ જાહેર ઃ આઈએમડી

ચેન્નાઈ ભારે વરસાદને કારણે રાજધાની ચેન્નાઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, ચેન્નાઈ અને તેની આસપાસના કાંચીપુરમ, તિરુવલ્લુર અને ચિંગલપેટ જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બીજી તરફ, ભારે વરસાદને કારણે, ચેન્નઈ મેટ્રોએ મુસાફરોને સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચી શકે તે માટે સેવાનો સમય એક કલાક વધારીને ૧૨ વાગ્યા સુધી […]

National

એકલતા દૂર કરવા યુવકે યુવતીને ચેટ કરવા ૧.૫ લાખ ચુકવ્યા

ઇન્ડીયાના દુનિયામાં એવા ઘણા લોકો છે જે એકલતાનો શિકાર છે અને તેમને આ માટે જીવનસાથીની જરૂર છે. પરંતુ ઘણી વખત શારીરિક રીતે આ કરવું શક્ય નથી હોતું અને આવી સ્થિતિમાં લોકો કોઈને વર્ચ્યુઅલ રીતે પોતાનો જીવનસાથી બનાવે છે. તે તેનામાં તેનો પ્રેમ શોધવાનું શરૂ કરે છે અને તે તેની એકલતાનો સહારો બની જાય છે. સુગર […]

National

જાેર્ડનની સંસદમાં જાેવા મળ્યો ડબ્લ્યુડબ્લ્યુએફના દૃશ્યો

જાેર્ડન વાયરલ થયેલા વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે સાંસદો અચાનક એકબીજા સાથે અથડામણ કરે છે. તેઓ એકબીજા પર મુક્કાઓનો વરસાદ કરે છે. ૧ મિનિટથી વધુના આ વીડિયોમાં જાેઈ શકાય છે કે લડાઈ દરમિયાન ઘણા સાંસદો ત્યાં એકઠા થયા હતા. આ દરમિયાન એક સાંસદ પોતાની સીટ પર પડી જાય છે. જાે કે આ પછી પણ […]

National

અફધાનના ભૂતપૂર્વ સૈનિકને તાલિબાનીઓ ટોર્ચર કરોત વિડીયો વાયરલ

અફઘાનિસ્તાન એક સૈનિકો સાથે યાતનાના વિડીયો વાયરલ થયા બાદ સોશિલ મીડિયા પ્લેટફોર્મ પર મોટી સંખ્યામાં લોકોએ કહ્યું છે કે આ પ્રકારની કાર્યવાહી સ્પષ્ટ રીતે તાલિબાન દ્વારા સતામાં આવ્યા બાદ કાર્યવાહી સ્પષ્ટપણે શાસનના ધોરણોનું ઉલ્લંઘન છે. મળતી માહિતી મુજબ, જે વ્યક્તિ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે તેનું નામ રહેમતુલ્લાહ કાદરી છે અને તે ભૂતપૂર્વ આર્મી […]

National

પાકિસ્તાનના સિંઘમાં ન્યુમોનિયાનો આતંક વધ્યો

પાકિસ્તાન ઘાતક ન્યુમોનિયા વાયરસને કારણે સિંધમાં ૨૦૨૧માં ૭,૪૬૨ બાળકોના મોત થયા છે અને પાંચ વર્ષથી ઓછી ઉંમરના ૨૭,૧૩૬ બાળકો અસરગ્રસ્ત થયા છે. યુનિસેફના જણાવ્યા મુજબ, ન્યુમોનિયા બેક્ટેરિયા, વાયરસ અથવા ફૂગના કારણે થાય છે અને બાળકો શ્વાસ માટે લડતા રહે છે કારણ કે તેમના ફેફસામાં પરુ અને પ્રવાહી ભરાય છે. ડબ્લ્યુએચઓના અંદાજ મુજબ, ન્યુમોનિયા કુલ બાળકોના […]