IPL-18ની 67મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ ગુજરાત ટાઇટન્સ (GT)ને 83 રને હરાવ્યું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 5 વિકેટ ગુમાવીને 230 રન બનાવ્યા. જવાબમાં, GT 18.3 ઓવરમાં 147 રનમાં ઓલઆઉટ થઈ ગયું. રવિવારે રસપ્રદ મોમેન્ટ્સ અને રેકોર્ડ્સ જોવા મળ્યા. ડેવાલ્ડ બ્રેવિસ ચેન્નઈ માટે સંયુક્ત રીતે બીજો સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર ખેલાડી […]
Sports
આઈપીએલ ૨૦૨૫: જસપ્રીત બુમરાહે મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચમાં રચ્યો ઇતિહાસ
IPL 2025 ની ૬૩મી મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને ૫૯ રનથી હરાવીને પ્લેઓફમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે, દિલ્હી સામેની આ મેચમાં મુંબઈના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ૭૩ રનની ઇનિંગ રમી હતી, જ્યારે જસપ્રીત બુમરાહે ૧૨ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. બુમરાહ અને સૂર્યાના શાનદાર પ્રદર્શનના આધારે, મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ મહત્ત્વપૂર્ણ મેચ જીતવામાં સફળ […]
ક્વોલિફાયર-2 પણ નમો સ્ટેડિયમમાં રમાવવાની શક્યતા, લીગ 17 મેના રોજ ફરી શરૂ થશે
IPL 2025 ની ફાઇનલ અને ક્વોલિફાયર 2 અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. લીગની ફાઈનલ ૩ જૂને રમાશે. એક દિવસ પહેલા, BCCIએ IPLના બાકીના 13 મેચનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. પરંતુ પ્લેઓફ સ્થળો નક્કી થયા ન હતા. ક્રિકબઝના અહેવાલ મુજબ, અમદાવાદને 1 જૂને યોજાનારી ક્વોલિફાયર-2 અને 3 જૂને રમાનારી ફાઈનલ મેચનું આયોજન કરવા માટે પસંદ […]
વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરીને ટેસ્ટ ક્રિકેટમાંથી વિદાય લેતાં રાજીનામું આપ્યું
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખિલાડી વિરાટ કોહલીએ તેના ચકો ને મોટો આંચકો આપ્યો છે, કોહલીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરીને ટેસ્ટ ક્રિકેટમાંથી વિદાય લેતાં રાજીનામું આપી દીધું છે. વિરાટ કોહલીએ રોહિત શર્માના માર્ગે ચાલતા ઇંગ્લૅન્ડ પ્રવાસ પહેલાં જ બીસીસીઆઇને તેના આ ર્નિણય વિશે જણાવ્યું હતું. બીસીસીઆઇએ તેને આ ર્નિણય પાછો ખેંચી લેવા મનાવવા પ્રયાસ […]
આઈપીએલ ૨૦૨૫: ફક્ત અઠવાડિયા માટે મોકૂફ, વિદેશી ખિલાડીઓને તેમના પરત દેશ મોકલવામાં આવી શકે છે
ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર વધતા તણાવને પગલે ઇન્ડિયન પ્રીમિયર લીગ એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી છે. ગુરુવારની નાટકીય ઘટનાઓ પછી – જ્યાં ધર્મશાળાના HPCA સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની રમત અધવચ્ચે જ છોડી દેવી પડી હતી – IPL 2025 માં સામાન્ય સ્થિતિ પાછી આવવાની અપેક્ષા હતી. ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી […]
14 વર્ષના વૈભવે ઇતિહાસ રચ્યો:35 બોલમાં સદી ફટકારીને વૈભવ IPLનો સૌથી યુવા બેટર બન્યો, રાજસ્થાનની શાનદાર જીત
14 વર્ષીય વૈભવ સૂર્યવંશીની સદીથી રાજસ્થાન રોયલ્સ (RR)એ ગુજરાત ટાઇટન્સ (GT)ને 8 વિકેટથી હરાવ્યું. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રાજસ્થાનનો વિજય થયો. 210 રનનો લક્ષ્યાંક 16મી ઓવરમાં જ 2 વિકેટ ગુમાવીને પુરો કરી લીધો. પ્રથમ બેટિંગ કરતા, GTએ 4 વિકેટ ગુમાવીને 209 રન બનાવ્યા હતા. સોમવારનો દિવસ વૈભવ સૂર્યવંશીના નામે રેકોર્ડનો દિવસ હતો. તે […]
કાલાવડના લખન વારોતરીયાએ સિલ્વર મેડલ જીતી દેવભૂમિ દ્વારકાનું નામ રોશન કર્યું
દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાયેલી 23મી એશિયન યોગાસન ચેમ્પિયનશિપ-2025માં ભારતે કુલ 87 મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ સ્પર્ધામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટા કાલાવડ ગામના વતની લખન વારોતરીયાએ સિલ્વર મેડલ જીતીને મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેમની આ સફળતાથી સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લો અને આહિર સમાજમાં ખુશીનો માહોલ છવાયો છે. લખન વારોતરીયાની આ સિદ્ધિ […]
મારુ માનવું છે કે IPL ગ્લેમરને કારણે રણજી ટ્રોફી જેવી ટુર્નામેન્ટને અવગણવામાં આવી રહી છે: સુનીલ ગાવસ્કર
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે પોતાની એક કોલમમાં IPL પ્રશંસા કરી, પરંતુ T20 ટુર્નામેન્ટ અને ભારતમાં સ્થાનિક ક્રિકેટ રમનારા ખેલાડીઓ માટેનું અંતર પણ જણાવ્યું હતું. ગાવસ્કરે પોતાની કોલમમાં લખ્યું કે, ‘આ એ ફરી એકવાર દેખાડી દીધુ છે કે એક પ્રદર્શન એક અજાણ્યા ખેલાડીને ઉચ્ચ સન્માનની દોડમાં લાવી શકે છે. આ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ, રણજી […]
ગૌતમ ગંભીરને ‘ISIS કાશ્મીર‘ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી, પોલીસ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચને મળી ધમકી ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને ‘ISIS કાશ્મીર‘ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી બાદ, ગંભીરે બુધવારે દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો અને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી. રાજેન્દ્ર નગર પોલીસ સ્ટેશનના જીૐર્ં અને સેન્ટ્રલ દિલ્હીના ડ્ઢઝ્રઁના જણાવ્યા અનુસાર, ગંભીરે ઔપચારિક રીતે હ્લૈંઇ નોંધવાની વિનંતી કરી […]
ગિલ-બટલરની તોફાની ઇનિંગ્સ:બટલરના 2 સ્ટમ્પિંગે મેચ પલટી, પ્રસિદ્ધની એક ઓવરમાં બે વિકેટ; મનીષ- વૈભવે બટલરના કેચ છોડ્યા
IPL-18 ની 39મી મેચમાં ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઈટ રાઇડર્સને 39 રને હરાવ્યું. ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે ગુજરાતે 3 વિકેટ ગુમાવીને 198 રન બનાવ્યા. સાઈ સુદર્શને 52 અને જોસ બટલરે 41 રન બનાવ્યા. જવાબમાં KKR 8 વિકેટ ગુમાવીને માત્ર 159 રન જ બનાવી શક્યું. કેપ્ટન અજિંક્ય રહાણેએ 50 રન બનાવ્યા. જોસ બટલર 2 ઓવરમાં બે કેચ […]










