Sports

ભારતીય બેટ્સમેન રિષભ પંતે ઈંગ્લેન્ડમાં મુલાકાતી વિકેટકીપર દ્વારા સૌથી વધુ રન બનાવવાનો નવો રેકોર્ડ બનાવ્યો

ભારતના શાનદાર બેટ્સમેન ઋષભ પંતે ઈંગ્લેન્ડમાં મુલાકાતી વિકેટકીપર દ્વારા સૌથી વધુ રન બનાવવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. તેણે ૨૦૨૨ના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ન્યૂઝીલેન્ડના ટોમ બ્લંડેલ દ્વારા બનાવેલા ૩૮૩ રનના અગાઉના રેકોર્ડને તોડી નાખ્યો. બેન સ્ટોક્સની ટીમ સામેની ત્રીજી ટેસ્ટમાં, પંતે રમતના સૌથી લાંબા ફોર્મેટમાં પોતાનું મજબૂત ફોર્મ ચાલુ રાખીને આ સીમાચિહ્ન હાંસલ કર્યું. ઈંગ્લેન્ડમાં કીપર […]

Sports

લોર્ડ્સ ટેસ્ટ દરમિયાન જેમી સ્મિથે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, સરફરાઝ અહેમદ અને એડમ ગિલક્રિસ્ટનો રેકોર્ડ તોડ્યો

ઈંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન જેમી સ્મિથે લોર્ડ્સ ખાતે ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટની પહેલી ઇનિંગ દરમિયાન એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. એજબેસ્ટન ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં બે ઇનિંગમાં રેકોર્ડબ્રેક ૨૭૨ રન બનાવનાર સ્મિથે ત્રીજી ટેસ્ટ દરમિયાન એક મોટો સિમાચિહ્ન હાંસલ કર્યો અને ફોર્મેટમાં પોતાના ૧૦૦૦ રન પૂરા કર્યા. સ્મિથે પાકિસ્તાનના વિકેટકીપર સરફરાઝ […]

Sports

જો રૂટે 99 રન બનાવ્યા, સ્ટોક્સ સાથે અણનમ પરત ફર્યો; નીતિશ રેડ્ડીએ 2 વિકેટ ઝડપી

એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લંડનના લોર્ડ્સ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ગુરુવારે મેચના પહેલા દિવસે ઇંગ્લેન્ડે બેટિંગ કરવાનું પસંદ કર્યું. દિવસની રમતના અંત સુધીમાં, ટીમે 4 વિકેટના નુકસાને 251 રન બનાવ્યા છે. બીજા દિવસની રમત બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. પ્રથમ સત્રની પહેલી ઓવરમાં સારી બેટિંગ કર્યા બાદ ઇંગ્લેન્ડે નીતિશ કુમાર […]

Sports

આરજે મહવશે ચેમ્પિયન્સ લીગની ટીમ ખરીદી; ઓગસ્ટમાં શરૂ થશે 8 ટીમ વચ્ચે મહાસંગ્રામ

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને આરજે મહવશ ઘણીવાર તેમના સંબંધોને કારણે ચર્ચામાં રહે છે. છેલ્લા કેટલાક સમયથી એવા અહેવાલો આવી રહ્યા છે કે, બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ દરમિયાન આરજે મહવશ એક ક્રિકેટ ટીમની માલિક પણ બની ગઈ છે. તેણે પહેલીવાર ક્રિકેટ લીગમાં રોકાણ કર્યું છે. આરજે મહવશે તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ […]

Sports

RCB સ્ટાર બોલર યશ દયાલ વિરૂદ્ધ જાતીય શોષણના આરોપ બદલ ફરિયાદ દાખલ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના ફાસ્ટ બોલર યશ દયાલ વિરુદ્ધ ગાઝિયાબાદની એક યુવતીએ યશ દયાલ પર માનસિક અને જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. સમગ્ર મામલે યશ દયાલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક યુવતીએ ઇઝ્રમ્ ક્રિકેટર યશ દયાલ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. ફરિયાદ […]

Sports

લગ્નના ૧૦ દિવસ પછી કાર અકસ્માતમાં લિવરપૂલના સ્ટાર ડિઓગો જાેટાનું મૃત્યુ

લિવરપૂલના ફોરવર્ડ અને પોર્ટુગીઝ આંતરરાષ્ટ્રીય ખેલાડી ડિઓગો જાેટાનું ૨૮ વર્ષની વયે કાર અકસ્માતમાં અવસાન થયું હોવાના અહેવાલ છે. અહેવાલો અનુસાર, અકસ્માત સમયે પોર્ટુગીઝ આંતરરાષ્ટ્રીય ખેલાડી તેના ભાઈ સાથે હતો, જેનું પણ અવસાન થયું છે. બંને ભાઈઓ ઉત્તરપશ્ચિમ સ્પેનના ઝામોરા શહેરમાં એક કાર અકસ્માતમાં સંડોવાયેલા હતા. નોંધનીય છે કે જાેટાએ થોડા દિવસો પહેલા તેની લાંબા સમયની […]

Sports

સાત વર્ષ પછી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કરુણે 30નો સ્કોર પાર કર્યો:પછી તરત જ આઉટ થયો; જયસ્વાલે સતત ત્રણ ચોગ્ગા ફટકારીને વધુ એક ફિફ્ટી ફટકારી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની બીજી ટેસ્ટ બર્મિંગહામના એજબેસ્ટન સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. બુધવારે મેચનો પહેલો દિવસ છે. ઇંગ્લેન્ડે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા સેશનમાં, ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં બે વિકેટે 95 રન બનાવ્યા છે. યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન શુભમન ગિલ ક્રિઝ પર છે. જયસ્વાલે જોશ ટંગની ઓવરમાં સતત ત્રણ ચોગ્ગા […]

Sports

પથુમ નિસાંકાએ 158 રન બનાવ્યા; પ્રભત જયસૂર્યાએ 5 વિકેટ લીધી

શ્રીલંકાએ બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશને એક ઇનિંગ્સ અને 78 રનથી હરાવ્યું. આ સાથે, શ્રીલંકાની ટીમે બે મેચની ટેસ્ટ સિરીઝ 1-0થી જીતી લીધી. સિરીઝની પહેલી મેચ ડ્રો રહી. કોલંબો ટેસ્ટના ચોથા દિવસે, શ્રીલંકાએ સ્પિનર ​​પ્રભત જયસૂર્યાની 5 વિકેટની મદદથી બાંગ્લાદેશને બીજી ઇનિંગમાં 133 રનમાં ઓલઆઉટ કરી દીધું. બાંગ્લાદેશે પહેલી ઇનિંગમાં બેટિંગ કરતા 247 રન બનાવ્યા હતા. ટીમ […]

Sports

ઇંગ્લેન્ડનો બીજો સૌથી મોટો રન ચેઝ, ટેસ્ટમાં પહેલીવાર, 5 સદી ફટકારવા છતાં ટીમ હારી; મેચ મોમેન્ટ્સ-રેકોર્ડ્સ

ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ભારત પહેલી ટીમ બની જેના ખેલાડીઓએ 5 સદી ફટકારી હતી પરંતુ તેમ છતાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની પહેલી ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ભારતને 5 વિકેટથી હરાવ્યું હતું. લીડ્સના હેડિંગ્લી ક્રિકેટ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડે 5 વિકેટ ગુમાવીને 371 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. મંગળવારે, મેચના છેલ્લા દિવસે મોહમ્મદ સિરાજનો ઇંગ્લિશ ઓપનર બેન […]

Sports

૨ વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા, અનુભવી હોકી ફોરવર્ડ લલિત ઉપાધ્યાયે આંતરરાષ્ટ્રીય નિવૃત્તિની જાહેરાત કરી

બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા અને અનુભવી હોકી ફોરવર્ડ લલિત ઉપાધ્યાયે આને તેમના શાનદાર આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો સમય ગણાવ્યો. ટોક્યો અને પેરિસ ઓલિમ્પિકમાં ભારત સાથે બ્રોન્ઝ મેડલ જીતનારા ઉપાધ્યાયે આને એક દાયકાથી વધુ લાંબી કારકિર્દીનો અંત લાવવાનો સમય ગણાવ્યો છે. ૨૦૧૪ ના વર્લ્ડ કપમાં પદાર્પણ કરનાર, લલિતની કારકિર્દી આધુનિક યુગમાં ઘણા મોટા સીમાચિહ્નો પર ફેલાયેલી છે. […]