Sports

આઈપીએલ ૨૦૨૫: બીસીસીઆઈએ ૨૫ વર્ષીય દિગ્વેશને મેચ ફીના ૨૫ ટકા દંડ ભરવા આદેશ આપ્યો

૧૩મી મેચ દરમિયાન ખિલાડીને વિકેટની ઉજવણી કરવાનું ભારે પડ્યું હાલમાં ચાલી રહેલી આઈપીએલ ટી૨૦ ની ૧૩મી મેચ દરમિયાન લખનઉ સુપર જાયન્ટ્સના સ્પિનર દિગ્વેશ સિંહ રાઠીને બેટર પ્રિયાંશ આર્યની વિકેટની ઉજવણી કરવાનું ભારે પડ્યું છે. તેના પર આઈપીએલની આચાર સંહિતાનો ભંગ કરવા બદલ ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. બીસીસીઆઈએ ૨૫ વર્ષીય દિગ્વેશને મેચ ફીના ૨૫ ટકા […]

Sports

મારુ નવું મોટું પગલું તો વર્ષ ૨૦૨૭ નો વર્લ્ડ કપ જીતવા માટે હશે: વિરાટ કોહલી

કોહલીની રિટાયરમેન્ટ અંગે અફવાઓ પર આવી મોટી ફટકાર સોશિયલ મીડિયા પર વાયરલ વિડિયોમાં ખુદ વિરાટ કોહલી એ આપી ફેન્સ ને ખુશ ખબર ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને મેદાનમાં આક્રમક મૂડમાં રમત જાેવા ફેન્સ હમેશા આતુર હોય છે, ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની ફાઈનલ મેચ પહેલા રોહિત શર્માની સાથે વિરાટ કોહલીના સંન્યાસને લઈને ચર્ચાઓ થઈ હતી. કેપ્ટન […]

Sports

આઈપીએલ ૨૦૨૫: લખનઉએ હૈદરાબાદને પાંચ વિકેટથી હરાવીને ખાતું ખોલ્યું

નિકોલસ પુરને આ ઈન્ડિયન પ્રીમિયર લીગ સિઝનની સૌથી ઝડપી ફિફટી ફટકારી હતી. તેણે ૧૮ બોલમાં સિક્સર વડે પોતાની ફિફટી પૂરી કરી હતી. બાદમાં, તેણે ૨૭ માર્ચે બીજી વિકેટ માટે મિશેલ માર્શ (૫૨ રન) સાથે ૧૧૬ રનની ભાગીદારી કરી હતી. આ રીતે, આ t૨૦ મેચમાં લખનઉએ સનરાઇઝર્સ હૈદરાબાદને પાંચ વિકેટથી હરાવીને પોતાનું ખાતું ખોલ્યું. આઈપીએલ ની […]

Sports

ક્રિકેટર કેએલ રાહુલ અને તેની પત્ની અથિયા શેટ્ટીના ઘરે એક બાળકીનો જન્મ થયો

ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ અને તેની પત્ની (અભિનેત્રી) અથિયા શેટ્ટીના ઘરે એક બાળકીનો જન્મ થયો છે. આ શુભ સમાચાર રાહુલ અને અથિયાએ તેમના સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ દ્વારા પહેલીવાર માતા-પિતા બનવાની માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે આ કારણોસર રાહુલ દિલ્હી કેપિટલ્સની પહેલી મેચ રમી શકી નથી. રાહુલ અને આથિયાએ લગભગ ત્રણ વર્ષ ડેટિંગ કર્યા […]

Sports

બાંગ્લાદેશના ક્રિકેટર તમિમ ઇકબાલને ચાલુ મેચમાં એટેક આવતા દાખલ કરવામાં આવ્યા

બાંગ્લાદેશના ભૂતપૂર્વ કેપ્ટન તમિમ ઈકબાલને ઢાકા પ્રીમિયર લીગ (ડ્ઢઁન્) મેચ દરમિયાન હાર્ટએટેક આવ્યો હતો. તમિમ ઈકબાલને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જાેકે, હવે તેમની હાલત ખતરાથી બહાર છે. સોમવારે ઢાકા પ્રીમિયર લીગમાં મોહમ્મડન સ્પોર્ટિંગ ક્લબ અને શિનેપુકુર ક્રિકેટ ક્લબની ટીમો આમને-સામને હતી. આ દરમિયાન તમિમ ઈકબાલને હાર્ટ એટેક આવ્યો હતો. ૩૬ વર્ષીય તમિમ ઈકબાલને બીકેએસપીમાં […]

Sports

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છુટાછેડા મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટે મંજુર કર્યા

ભારતીય સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના ૨૦ એપ્રિલ, ૨૦૨૫ ને ગુરુવારના રોજ સત્તાવાર રીતે છૂટાછેડા થયા છે. ક્રિકેટર ચહલ મુંબઈ ની બાંદ્રા ફેમિલી કોર્ટ પહોંચનારા સૌપ્રથમ હતા. પરંતુ જ્યારે ધનશ્રી ત્યાં ન પહોંચી, ત્યારે તેને થોડી રાહ જાેઈ અને આખરે ધનશ્રી પણ સવારે ૧૧ વાગ્યા પછી પહોંચી ગઈ હતી. બંને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થયા […]

Sports

આ બેસ્ટ વન-ડે ટીમનું પ્રતીક, સૌપ્રથમ ઓસ્ટ્રેલિયાએ 2009માં પહેર્યું હતું

રવિવારે દુબઈમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો. મેડલ સમારોહ દરમિયાન, ખેલાડીઓના વ્હાઇટ બ્લેઝરે પણ બધાનું ધ્યાન ખેંચ્યું. પણ ટીમ ઈન્ડિયાએ વ્હાઇટ બ્લેઝર કેમ પહેર્યું? જવાબ છે, ‘તે સન્માનનું પ્રતીક છે જે શ્રેષ્ઠ ODI ટીમને આપવામાં આવે છે. વિશ્વની શ્રેષ્ઠ 8 ટીમો ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લે છે અને વિજેતા તેને […]

Sports

કહ્યું- અધિકારી દુબઈમાં હતા, પણ બોલાવ્યા નહીં; ICC, BCCI, ન્યૂઝીલેન્ડના ઑફિશિયલ્સ હાજર હતા

રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ચેમ્પિયન્સ ટ્રોફી એવોર્ડ સમારોહમાં પાકિસ્તાનનો એક પણ પ્રતિનિધિ હાજર ન રહેવા બદલ ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની ટીકા કરી છે. તેણે સોશિયલ મીડિયા પર કહ્યું કે તે તેની સમજની બહાર છે કે PCB એ સ્ટેજ પર એક પણ પ્રતિનિધિ કેમ ન મોકલ્યો. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને […]

Sports

મિચેલ સેન્ટનરને કેપ્ટન બનાવ્યો; કોહલી સહિત ભારતના 5 ખેલાડીઓનો સમાવેશ

ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શ્રેષ્ઠ ટીમમાં ભારતના કેપ્ટન રોહિત શર્માનો સમાવેશ કર્યો નથી. ન્યૂઝીલેન્ડના મિચેલ સેન્ટનરને કેપ્ટન બનાવવામાં આવ્યો, તેની ટીમના 4 ખેલાડીઓને પ્લેઇંગ-11માં સ્થાન મળ્યું. ભારત તરફથી વિરાટ કોહલી સહિત 5 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે અક્ષર પટેલને 12મો ખેલાડી બનાવવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાનના 2 ખેલાડીઓને પણ સ્થાન મળ્યું. યજમાન પાકિસ્તાન સહિત […]

Sports

ફિલિપ્સનો કેચ જોઈ કોહલીની આંખો પહોળી થઈ, શમીને બોલ વાગ્યો, કેપ્ટન સેન્ટનરના ચશ્માં પડ્યા; મોમેન્ટ્સ

ચેમ્પિયન્સ ટ્રોફીની 12મી મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને 44 રને હરાવ્યું. દુબઈ સ્ટેડિયમમાં શ્રેયસ અય્યરના 79 રનની મદદથી ભારતે 9 વિકેટે 249 રન બનાવ્યા. વરુણ ચક્રવર્તીની 5 વિકેટના કારણે કિવી ટીમ 45.3 ઓવરમાં 205 રનમાં સમેટાઈ ગઈ હતી. રવિવારે રસપ્રદ મોમેન્ટ્સ જોવા મળી. ફિલિપ્સે હવામાં કૂદકો માર્યો અને કોહલીનો એક હાથે કેચ પકડ્યો. વિલિયમસન જાડેજાને આઉટ કરવા […]