Sports

ICC બેટર્સ રેન્કિંગમાં ટૉપ-5માં ત્રણ ભારતીય, ગિલ ટોચ પર યથાવત; બોલિંગમાં શમીને પણ ફાયદો થયો

ICCએ બુધવારે તેની સાપ્તાહિક રેન્કિંગ અપડેટ કરી છે. ભારતના સ્ટાર બેટર વિરાટ કોહલી બેટિંગ રેન્કિંગમાં પાંચમા ક્રમે પહોંચી ગયો છે. તેણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામેની મેચમાં સદી ફટકારી હતી. બેટર્સ રેન્કિંગમાં શુભમન ગિલ પ્રથમ સ્થાને અને રોહિત શર્મા ત્રીજા સ્થાને છે. બોલરોની રેન્કિંગમાં કુલદીપ યાદવ ત્રીજા ક્રમે છે. શ્રીલંકાના મહિશ થિક્સાના ટોચ પર છે. ઓલરાઉન્ડરોમાં, […]

Sports

ભૂતપૂર્વ ક્રિકેટર મિલિંદ રેગેનું હૃદયરોગના હુમલાને કારણે નિધન

ભૂતપૂર્વ ક્રિકેટર અને પસંદગીકાર મિલિંદ રેગેનું બુધવાર, ૧૯ ફેબ્રુઆરીના રોજ હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું. ગયા રવિવારે ૭૬ વર્ષના થયેલા રેગેને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના ૈંઝ્રેંમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બુધવારે સવારે ૬ વાગ્યાની આસપાસ તેમનું અવસાન થયું હતું. તેમના પરિવારમાં તેમની પત્ની અને ૨ પુત્રો છે. બીસીસીઆઈ એ ગુરુવારે ટિ્‌વટ કરીને કહ્યું હતું […]

Sports

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે હિન્દી કોમેન્ટ્રી પેનલની જાહેરાત કરવામાં આવી

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી, આજથી શરૂ થશે. આજે પહેલી મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેગા ઈવેન્ટમાં કુલ ૮ ટીમો ભાગ લેવા માટે તૈયાર છે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે હિન્દી કોમેન્ટ્રી પેનલની જાહેરાત કરવામાં આવી હતી. ચેમ્પિયન્સ ટ્રોફી માટે હિન્દી કોમેન્ટ્રી પેનલમાં સુરેશ રૈના, હરભજન સિંહ, વકાર યુનિસ, રોબિન ઉથપ્પા, મોહમ્મદ કૈફ, અંબાતી રાયડુ, વહાબ રિયાઝ, […]

Sports

આઈપીએલ ૨૦૨૫માં ૧૦ ટીમો વચ્ચે ૬૫ દિવસમાં ફાઇનલ સહિત કુલ ૭૪ મેચ રમાશે

૨૨ માર્ચથી આઈપીએલ ૨૦૨૫ નો થશે શુભારંભ ૨૨ માર્ચ ૨૦૨૫ ને શનિવારથી આઈપીએલ ૨૦૨૫નો પ્રારંભ થશે અને તે જ દિવસે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં કેકેઆર અને આરસીબી વચ્ચે પહેલી મેચ યોજાશે. આઈપીએલની અત્યાર સુધી ૧૭ મી સિઝન રમાઈ ચૂકી છે અને આ વર્ષે જાહેર થયેલો કાર્યક્રમ ૧૮મી સિઝનનો છે. ગત સિઝનમાં ફાઈનલ મેચ કોલકાતા નાઈટ […]

Sports

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ ઇનામી રકમમાં ગયા વખતની સરખામણીમાં ૫૩ %નો વધારો કર્યો

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ICC દ્વારા ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઈનામી રકમની જાહેરાત કરવામાં આવી છે. વૈશ્વિક ક્રિકેટ સંસ્થાએ ટુર્નામેન્ટની ઇનામી રકમમાં ગયા વખતની સરખામણીમાં ૫૩ %નો વધારો કર્યો છે. ૧૯ ફેબ્રુઆરીથી શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફીની વિજેતા ટીમને ૨.૪ મિલિયન ેંજી ડોલર એટલે કે લગભગ ૧૯.૫ કરોડ રૂપિયા મળશે. આ ICC ટુર્નામેન્ટ પાકિસ્તાન અને દુબઈમાં આયોજિત થશે. […]

Sports

IPL 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના નવો કેપ્ટન હશે રજત પાટીદાર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL આગામી સીઝન માટે પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી IPL ૨૦૨૫માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના નવા કેપ્ટનના નામ ની જાહેરાત કરવામાં આવી છે, આરસીબીની ટીમે આઈપીએલ ૨૦૨૫ માટે ટીમની કપ્તાનીની જવાબદારી ૩૧ વર્ષના ખેલાડી રજત પાટીદારને સોંપવામાં આવી છે. રજત પાટીદારના રેકોર્ડ પર નજર કરીએ, તો મેગા ્‌૨૦ લીગમાં અત્યાર સુધી IPLન્માં […]

Sports

પહેલી વનડે મેચમાં હર્ષિતે ત્રણ વિકેટ લઈને એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરી લીધો

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ ઇંગ્લૅન્ડ સામે પહેલી વનડે મેચમાં એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યો છે જે અત્યાર સુધી કોઈ ભારતીય કરી શક્યો નથી. નાગપુરમાં ૩ મેચોની વનડે સીરિઝની પહેલી મેચમાં હર્ષિતે ત્રીજી વિકેટ લેતાની સાથે જ તેણે એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરી લીધો. તેણે બેન ડકેટ, હેરી બ્રુક અને લિયામ […]

Sports

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઓસ્ટ્રેલિયન ટીમને પડી મોટી ખોટ; માર્કસ સ્ટોઇનિસે ODI માંથી નિવૃત્તિ જાહેર કરી

સ્ટાર ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસે ૨૦૧૫ માં ડેબ્યૂ કર્યા પછી ૭૧ વનડે રમી છે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને એક મોટો ઝટકો મળ્યો છે; સ્ટાર ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસે વન ડે ઇન્ટરનેશનલ (ર્ંડ્ઢૈં) ફોર્મેટમાંથી અચાનક નિવૃત્તિ જાહેર કરી દીધી છે. આ મહિને યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે કાંગારૂ ટીમમાં સ્ટોઇનિસનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે […]

Sports

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી વનડે મેચ ૧૨ ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે

ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની ટી૨૦ સીરીઝ રમાઈ ગઈ છે, આ પાંચ મેચની ટી૨૦ સીરીઝમાં ભારતે ઇંગ્લેન્ડ સામે ૪-૧થી શાનદાર વિજય મેળવ્યો છે. હવે બંને દેશો વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ રમવાની છે. ઇંગ્લેન્ડ સામેની સીરીઝ માટે ભારતીય ટીમઃ- રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રવિન્દ્ર […]

Sports

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા કોચ ગૌતમ ગંભીરે આપ્યું મોટું નિવેદન

ભારતીય ક્રિકેટ ટીમ અને કોચિંગ સ્ટાફનું ધ્યાન હવે ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણી અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પર કેન્દ્રિત છે. વનડે શ્રેણી ૬ ફેબ્રુઆરીથી શરૂ થવાની છે જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી ૧૯ ફેબ્રુઆરીથી શરૂ થશે. ટીમ ઈન્ડિયાએ વર્ષ ૨૦૨૩માં માત્ર ત્રણ ર્ંડ્ઢૈં મેચ રમી હતી. હવે ભારત લગભગ ૭ મહિના પછી વનડે મેચ રમવા માટે […]