Sports

રોહિત 26માં નંબરે પહોંચ્યો, ટોપ-10માં માત્ર બે બેટ્સમેન; જાડેજા ફરી ટોપ ઓલરાઉન્ડર

ICC ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં ભારતનો વિરાટ કોહલી ટોપ-20 અને રોહિત શર્મા ટોપ-25માંથી બહાર છે. બુધવારે જાહેર કરાયેલી તાજેતરની રેન્કિંગમાં રિષભ પંત અને શુભમન ગિલને ફાયદો થયો છે. જ્યારે બોલર રેન્કિંગમાં રવિચંદ્રન અશ્વિન પાંચમા સ્થાને પહોંચી ગયો છે. ન્યૂઝીલેન્ડ ટેસ્ટ ટીમ રેન્કિંગમાં એક સ્થાનની છલાંગ લગાવીને 5માં નંબરે છે. ટીમે શ્રીલંકાને પાછળ ધકેલી દીધું. ઓસ્ટ્રેલિયા પ્રથમ […]

Sports

ગેરી કર્સ્ટને પાકિસ્તાનની ટીમ છોડી દીધી

પાકિસ્તાનની ODI અને T૨૦ ટીમના કોચ ગેરી કર્સ્ટને રાજીનામું આપી દીધું છે. ગેરી કર્સ્ટને આ વર્ષે એપ્રિલમાં પાકિસ્તાન ક્રિકેટ સાથે બે વર્ષનો કરાર કર્યો હતો. પરંતુ, તે કરાર માત્ર ૬ મહિનામાં જ સમાપ્ત થઈ ગયો છે. ગેરી કર્સ્ટનના રાજીનામાનું કારણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથેના તેમના મતભેદો હોવાનું માનવામાં આવે છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા ગેરી કર્સ્ટનનું […]

Sports

ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર ઈતિહાસ રચ્યો, યશસ્વી જયસ્વાલે ૪૫ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ માટે આ વર્ષ ઘણું ખાસ રહ્યું છે. તેણે ટેસ્ટ ફોર્મેટમાં ઘણા રન બનાવ્યા છે અને તે ભારતીય ટીમનો મહત્વનો બેટ્‌સમેન પણ બની ગયો છે. ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચની છેલ્લી ઇનિંગમાં પણ યશસ્વી જયસ્વાલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. આ ઇનિંગ દરમિયાન જયસ્વાલે […]

Sports

ક્રિકેટની અનોખી ઘટના, જેને જાેઈને તમારું માથું હટી જશે

ક્રિકેટના મેદાન સાથે જાેડાયેલી ઘણી રસપ્રદ વાતો સામે આવી છે. પરંતુ, અનિશ્ચિતતાઓથી ભરેલી આ રમતમાં, અમે જે અનોખી ઘટનાનો ઉલ્લેખ કરવા જઈ રહ્યા છીએ તે ન તો આ પહેલા જાેઈ છે અને ન તો તેના વિશે સાંભળ્યું છે. આ એક ખૂબ જ વિચિત્ર ઘટના છે, જે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ મેદાન પર જાેવા મફ્રી છે. વાસ્તવમાં આ […]

Sports

ICC હોલ ઑફ ફેમમાં સામેલ થવા પર સૌથી પ્રતિભાશાળી ક્રિકેટર ગણાવ્યો; કૂક અને નીતુનો પણ સમાવેશ

ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકાના પૂર્વ બેટર એબી ડી વિલિયર્સ માટે પત્ર લખ્યો છે. કોહલીએ આ પત્ર ડી વિલિયર્સને ICC હોલ ઓફ ફેમમાં સામેલ કર્યા બાદ લખ્યો હતો. ડી વિલિયર્સને બુધવારે ઇંગ્લેન્ડના દિગ્ગજ એલિસ્ટર કૂક અને ભારતની નીતુ ડેવિડ સાથે ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ પત્ર ICC દ્વારા જારી […]

Sports

સાઉથ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું; સોફી એક્લેસ્ટન પ્લેયર ઑફ ધ મેચ

મહિલા વર્લ્ડ કપની નવમી મેચમાં ઇંગ્લેન્ડે સાઉથ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું હતું. આ સાથે ઇંગ્લેન્ડ ગ્રૂપ Bમાં ટોપ પર પહોંચી ગયું છે. શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં, સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું અને 6 વિકેટ ગુમાવીને 124 રન બનાવ્યા. સોફી એક્લેસ્ટોને 15 રનમાં 2 વિકેટ લીધી હતી. ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે નતાલી […]

Sports

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને બીસીબીએ દેશમાં પરત ફરવાની અપીલ કરી

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસન હાલમાં ભારતમાં છે, જ્યાં તે ટેસ્ટ શ્રેણીનો ભાગ છે. આ ટેસ્ટ સિરીઝ આ મહિનાના અંતમાં સમાપ્ત થશે અને બાંગ્લાદેશી ટીમ પોતાના દેશ પરત જશે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું શાકિબ પણ દેશ પરત ફરશે? બાંગ્લાદેશ પરત ફર્યા બાદ શાકિબની ધરપકડ થશે? આ સવાલ એટલા […]

Sports

પ્રશંસકોએ વિરાટ કોહલીની સામે નારા લગાવ્યા, ટીમ ઈન્ડિયા બેટિંગ કરી રહી હતી ત્યારે સ્ટાર બેટ્‌સમેને આ કર્યું.

બાંગ્લાદેશ સામે ચેન્નાઈ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. મેચના ત્રીજા દિવસે ઋષભ પંત અને શુભમન ગિલની શાનદાર સદીના આધારે ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને ૫૧૫ રનનો લગભગ અશક્ય ટાર્ગેટ આપ્યો હતો. આ પછી તેણે લગભગ ૧૫૦ રન આપીને ૪ વિકેટ પણ લીધી હતી. ટીમ ઈન્ડિયાની જીત લગભગ નિશ્ચિત જણાઈ રહી છે અને આ બધું […]

Sports

સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 4-1થી હરાવ્યું, કેપ્ટન હરમનપ્રીતે 2 ગોલ કર્યા

ભારત છઠ્ઠી વખત એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચ્યું છે. સોમવારે બીજી સેમિફાઇનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે દક્ષિણ કોરિયાને 4-1થી હરાવ્યું હતું. આ મેચ ચીનના હુલુનબુર સ્થિત મોકી હોકી ટ્રેનિંગ બેઝ પર રમાઈ હતી. આ ટૂર્નામેન્ટમાં ભારતની આ સતત છઠ્ઠી જીત છે. ભારત માટે કેપ્ટન હરમનપ્રીતે સૌથી વધુ 2 ગોલ કર્યા હતા. તેમના સિવાય ઉત્તમ […]

Sports

રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ચેન્નાઈમાં પ્રેક્ટિસમાં શાનદાર શોટ ફટકાર્યા, હવે તે ટેસ્ટ શ્રેણી માટે સંપૂર્ણ રીતે તૈયાર

ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ ચેન્નાઈના તપતા બપોર અને તડકામાં સતત પોતાની જાતને ગરમ કરી રહ્યા છે. ૧૯મીથી શરૂ થનારી ટેસ્ટ શ્રેણી માટે પોતાને સંપૂર્ણ રીતે તૈયાર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શુક્રવાર ૧૩ સપ્ટેમ્બરથી શરૂ થયેલ આ કેમ્પ ૧૭મી સુધી ચાલશે. આ કેમ્પ મીડિયાની નજરથી સંપૂર્ણપણે દૂર આયોજિત કરવામાં આવી રહ્યો છે, પરંતુ બે […]