Sports

ભારતે ઓસ્ટ્રેલિયાની સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના પહેલા મેચમાં પોતાની પકડ મજબૂત બનાવી લીધી

ઓસ્ટ્રેલિયામાં, સ્ટેડિયમમાં બીજા દિવસે મેચની બીજી ઇનિંગ્સમાં ભારતે ૨૧૮ રનની લીડ મેળવી લીધી ભારતે ઓસ્ટ્રેલિયાની સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના પહેલા મેચમાં પોતાની પકડ મજબૂત બનાવી લીધી છે, ભારતે પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં બીજા દિવસે મેચની બીજી ઇનિંગ્સમાં ૨૧૮ રનની લીડ મેળવી લીધી છે. પહેલી ઈનિંગ્સમાં ૧૫૦ રન પર ઓલઆઉટ થનાર ટીમ ઈન્ડિયાએ કંગારૂઓને પહેલી ઈનિંગ્સમાં ૧૦૪ રન […]

Sports

ખેલાડીઓએ ‘કોચ ડે’ સેલિબ્રેટ કર્યો, ખો-ખો અને સ્કેટિંગમાં એથ્લિટ્સે શાનદાર પરફોર્મન્સ આપ્યું

SFA ચેમ્પિયનશિપમાં અમદાવાદમાં ત્રીજો દિવસ ચેસ બોર્ડનો રહ્યો હતો. જ્યાં યુવા ખેલાડીઓ સ્ટ્રેટેજી અને સ્પષ્ટતા સાથે મગજની રમત રમતા જોવા મળ્યા. ચેસ ટુર્નામેન્ટમાં વિવિધ એજ ગ્રૂપમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ રમવા ઉતર્યા. જેમાં રેડ બ્રિક્સ સ્કૂલની નાગોરી ક્રિશ્વીએ અંડર-7 ગર્લ્સ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલ, ગોદરેજ ગાર્ડન સિટીના આત્મન રાવલે અંડર-15 […]

Sports

જયસ્વાલ-રાહુલે ભારતીય ઇનિંગનો હવાલો સંભાળ્યો; બન્નેની પાર્ટનરશિપથી ટીમની લીડ 100 રનને પાર

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા પર 100+ રનની લીડ મેળવી લીધી છે. ટી-બ્રેક સુધી ભારતીય ટીમે બીજી ઇનિંગમાં વિના નુકસાન 84 રન બનાવી લીધા છે. ભારતની કુલ લીડ 130 રનની થઈ ગઈ છે. યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલની ઓપનર જોડી ક્રિઝ પર છે. બંને વચ્ચે 50+ રનની ભાગીદારી થઈ છે. પર્થમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલી […]

Sports

અન્ય રમતોનો પણ પ્રારંભ થયો; પહેલા દિવસની જેમ ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, થલતેજ એ ટૉચનો ક્રમ મેળવ્યો

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદમાં બીજા દિવસે પણ જોશ અને ઉત્સાહથી ભરપૂર રહ્યો, જેમાં ફરી સ્વિમિંગની રમત છવાઈ હતી. બીજા દિવસે 100 મીટર ફ્રીસ્ટાઈલ, 50મીટર બેકસ્ટ્રેક અને 50 મીટર બ્રેસ્ટસ્ટ્રોક સહિતમાં યુવા સ્વિમર્સે શાનદાર પ્રદર્શન કરતા મેડલ્સ જીત્યા હતા. 200 મીટર ઈન્ડિવિડ્યુઅલ મિડલે એ રોમાંચ ઉમેરવા ઉપરાંત ખેલાડીઓની કસોટી કરી હતી. SFA ચેમ્પિયનશિપમાં એથ્લેટિક્સ, બેડમિન્ટન, ફૂટબોલ, […]

Sports

ચીનને 1-0થી હરાવ્યું, દીપિકાનો ગોલ નિર્ણાયક બન્યો; ત્રીજી વખત ટ્રોફી જીતી

બિહારના રાજગીરમાં યોજાયેલી મહિલા એશિયન હોકી ચેમ્પિયનશિપની ટ્રોફી ભારતે કબજે કરી લીધી છે. ટીમ ઈન્ડિયાએ ચીનને 1-0થી હરાવ્યું છે. ત્રીજા ક્વાર્ટરની પ્રથમ મેચની 31મી મિનિટે દીપિકાએ ટીમ ઈન્ડિયા માટે પહેલો ગોલ કર્યો, જેના કારણે ભારતને જીત અપાવી. પ્રથમ અને બીજા ક્વાર્ટરમાં કુલ 30 મિનિટની રમતમાં બંને ટીમો એક પણ ગોલ કરી શકી ન હતી. ભારત […]

Sports

સ્પર્ધકોના શાનદાર પ્રદર્શનથી 8 ગોલ્ડ, 1 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ સાથે 46 પોઇન્ટ્સ મેળવ્યા

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદનો બુધવારે ભવ્ય અંદાજમાં પ્રારંભ થયો. પ્રથમ દિવસે સ્વિમિંગ, ખો-ખો અને ફૂટબોલની રમતોની સ્પર્ધાઓ જોવા મળી. સ્વિમિંગ પ્રથમ દિવસની સૌથી મોટી ઇવેન્ટ રહી. જેમાં ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, થલતેજ એ શાનદાર પ્રદર્શન સાથે ટોચનું સ્થાન હાંસલ કર્યું. ઉદગમ સ્કૂલે શાનદાર પ્રદર્શન થકી 8 ગોલ્ડ, 1 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ સાથે 46 […]

Sports

અમદાવાદના એથ્લિટ્સની સંખ્યા બમણી થઈ, 387 શાળાના 14 હજારથી વધુ સ્પર્ધકો રમવા ઉતરશે

SFA ચેમ્પિયનશિપની નવી સિઝનનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. આ ઇવેન્ટમાં 14, 764 એથ્લિટ્સ રમતા જોવા મળશે. જેમાં 387 શાળાના 3 થી 18 વર્ષની વયના આ બાળકો 16 રમતોમાં ભાગ લેશે, આ રમતો 4 સ્થળોએ યોજાશે. અમદાવાદના ખેલાડીઓમાં ગત સિઝનથી બમણો વધારો જોવા મળ્યો છે. આ બાળકો IIT ગાંધીનગર, પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી- PDEU, સાબરમતી […]

Sports

મેચ દરમિયાન કોકેઈન લેવાનો આરોપ; ન્યૂઝીલેન્ડ માટે 28 ટેસ્ટ રમી

ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ડગ બ્રેસવેલ પર કોકેઈન લેવા બદલ એક મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ વર્ષે જાન્યુઆરીમાં, સેન્ટ્રલ સ્ટેગ્સ અને વેલિંગ્ટન વચ્ચે રમાયેલી T20 મેચ પછી તેણે કોકેઈનને કારણે તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ મેચમાં બ્રેસવેલે મેચ વિનિંગ ઇનિંગ રમી હતી, તેણે પહેલા બોલિંગ કરતા બે વિકેટ લીધી હતી અને પછી 11 બોલમાં […]

Sports

ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી ફેન, અભિષેકે મારેલો બોલ મેદાનની બહાર ગયો

ચોથી T20માં ભારતે દક્ષિણ આફ્રિકાને 135 રને હરાવ્યું. આ સાથે ટીમે ચાર મેચોની સિરીઝ 3-1થી જીતી લીધી હતી. ભારત તરફથી તિલક વર્મા અને સંજુ સેમસને સદી ફટકારીને સ્કોર 283 રન સુધી પહોંચાડ્યો હતો. જવાબમાં આફ્રિકાની ટીમ 148 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મેચમાં ઘણી મોમેન્ટ્સ જોવા મળી… અભિષેક શર્માએ સ્ટેડિયમની બહાર બોલ માર્યો, મિલરે 110 […]

Sports

BCCIએ લેખિતમાં કંઈ નથી આપ્યું, ભારતીય બોર્ડે કહ્યું હતું- પાકિસ્તાનમાં નહીં રમે

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં આ દાવો સામે આવ્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ કહ્યું છે કે તેમને લેખિતમાં કંઈ મળ્યું નથી. હજુ સુધી અમારી સાથે હાઇબ્રિડ મોડલ વિશે કોઈએ ચર્ચા કરી નથી. 8 નવેમ્બરે ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં BCCIના સૂત્રોને ટાંકીને દાવો કરવામાં […]