ઈનામઃ- કેકેઆર ને ૨૦ કરોડ તો એસઆરએચ ને મળ્યા રૂપિયા ૧૨.૫૦ કરોડ રવિવારે તમિલનાડુના ચેન્નઈમાં આવેલ ચેપોક સ્ટેડિયમમાં આઈપીએલ ૨૦૨૪ ની ફાઇનલ મેચ રમાઈ હતી, કોલકતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. જેમા કોલકતાની ટીમે હૈદરાબાદને ૮ વિકેટે હરાવી આઈપીએલ ૨૦૨૪ ટ્રોફી પોતાના નામે કરી છે. આઈપીએલમાં આ ત્રીજી વખત છે […]
Sports
કહ્યું- હું ઈજાગ્રસ્ત નથી, પરંતુ ગેમ્સ પહેલાં કોઈ રિસ્ક લેવા નથી માગતો
ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાને ઓલિમ્પિકના બે મહિના પહેલાં સ્નાયુઓની સમસ્યા થઈ છે. નીરજ ચોપરાએ ઈન્સ્ટાગ્રામ પર આ માહિતી આપી છે. તેણે લખ્યું- ‘થ્રોઇંગ સેશનમાં ભાગ લીધા પછી, મેં ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇક ટુર્નામેન્ટમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે.’ નીરજ ચોપરાએ લખ્યું, ‘મને આ પહેલાં પણ આ સમસ્યા થઈ છે. જો હું આ તબક્કે […]
ટીમ 10 વર્ષ પછી ચેમ્પિયન બની, વેંકટેશની ફિફ્ટી; હૈદરાબાદનો 8 વિકેટે પરાજય
કોલકાતા નાઈટ રાઈડર્સે IPL-2024નું ટાઇટલ જીતી લીધું છે. ટીમે ફાઈનલ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું હતું. કોલકાતાની ટીમ આ લીગમાં ત્રીજી વખત ચેમ્પિયન બની છે. ટીમે 10 વર્ષ બાદ આ ખિતાબ જીત્યો છે. છેલ્લે કોલકાતા 2014માં ચેમ્પિયન બન્યું હતું. રવિવારે ચેપોક મેદાન પર હૈદરાબાદે ટૉસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું અને 18.3 ઓવરમાં 113 […]
આઈપીએલ ૨૦૨૪ નો કેકેઆર અને એસઆરએચ વચ્ચે ફાઇનલ મુકાબલો
ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ ૨૦૨૪ ની બીજી ક્વોલિફાયર મેચમાં હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૧૭૫ રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાનની ટીમ આ લક્ષ્યાંક હાંસલ કરી શકી નહોતી. આ સાથે સનરાઈઝર્સ હૈદરાબાદે ત્રીજી વખત આઈપીએલ ફાઈનલમાં જગ્યા બનાવી છે અને હવે આ ટીમની ફાઇનલ મેચ (આજે) ૨૬ મેના રોજ કોલકાતા નાઈટ રાઇડર્સ સામે […]
સ્કોટલેન્ડના ક્રિસ્ટી ગિલમોરને સીધી ગેમમાં હરાવ્યો; અશ્મિતા ચલિહાએ પણ બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો
ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ વિરામ બાદ શાનદાર કમબેક કરી અને મલેશિયા માસ્ટર્સ સુપર 500 બેડમિન્ટન ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ. સિંધુએ બુધવારે કુઆલાલંપુરમાં રમાયેલી ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં સ્કોટલેન્ડની ક્રિસ્ટી ગિલમોરને સીધી ગેમમાં હરાવી હતી. તેણે ગિલમોરને 21-17, 21-16થી હરાવ્યો હતો. વર્લ્ડ નંબર 15 સિંધુએ ઉબેર કપ અને થાઈલેન્ડ ઓપનમાં ભાગ લીધો ન હતો. ટુર્નામેન્ટની […]
શું ટી૨૦ વર્લ્ડ કપની ટીમમાં થશે ફેરફાર? શિવમ દુબેના ખરાબ પર્ફોર્મનસે ચિંતા વધારી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ ૩૦ એપ્રિલે ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. રોહિત શર્માને તે ટીમનો કેપ્ટન અને હાદિર્કને વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ અને ઋષભ પંત સહિત ઘણા પ્રખ્યાત ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. આમાંથી એક નામ શિવમ દુબેનું હતું, જેણે આઇપીએલ ૨૦૨૪ની […]
બીસીસીઆઈ એ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાદિર્ક પંડ્યા ને એક મેચ રમવા પર પ્રતિબંધ અને ૩૦ લાખ રૂપિયાનો દંડ ફટકારયો
ક્રિકેટર હાદિર્ક પંડ્યાને વધુ એક ઝટકો આઈપીએલ ૨૦૨૪ માં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાદિર્ક પંડ્યાની મુશ્કેલીઓ વધારો. હાદિર્કને આઈપીએલ ની એક મેચ માટે બીસીસીઆઈ તરફથી પ્રતિબંધનો સામનો કરવો પડ્યો છે. લખનઉ સુપર જાયન્ટ્સ સામે રમાયેલી મેચમાં ધીમી ઓવર રેટના કારણે હાદિર્ક પર એક મેચનો પ્રતિબંધ અને ૩૦ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. હાદિર્ક પંડ્યાની કેપ્ટન્સીમાં […]
મુંબઈને 18 રનથી હરાવ્યું, છઠ્ઠા સ્થાન પર રહી ટીમ; બિશ્નોઈની 2 વિકેટ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની 67મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સને 18 રનથી હરાવ્યું છે. ટીમ વર્તમાન સિઝનમાં 14 મેચમાંથી માત્ર 14 પોઈન્ટ જ બનાવી શકી છે. બીજી તરફ આ હાર બાદ મુંબઈ 8 પોઈન્ટ સાથે સૌથી નીચેના ક્રમે છે. હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈએ ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. લખનઉએ […]
ભારતીય ફૂટબોલ ટીમના સ્ટાર ખેલાડી અને કેપ્ટન સુનીલ છેત્રીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી કરી નિવૃત્તિની જાહેરાત
ભારતીય ફૂટબોલ ટીમના સ્ટાર ખેલાડી અને કેપ્ટન સુનીલ છેત્રીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. કુવૈત સામે ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયર બાદ તે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને હંમેશ માટે અલવિદા કહી દેશે. સુનિલ છેત્રીએ ગુરુવારે (મે ૧૬) જાહેરાત કરી કે તે ૬ જૂને કુવૈત સામે ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ ક્વોલિફાયર પછી આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેશે. સુનિલે લગભગ […]
ટીમની પ્રસ્થાનની તારીખ બદલાઈ, પ્રથમ બેચ 25મીએ અને બીજી 26મીએ અમેરિકા જશે
આગામી મહિને અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાનારા T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા માત્ર એક જ વોર્મ-અપ મેચ રમશે. ક્રિકબઝના અહેવાલ મુજબ, BCCI ભારતની વોર્મ-અપ મેચ ન્યૂયોર્કમાં યોજવા માગે છે કારણ કે ટીમ તેની ચારમાંથી ત્રણ ગ્રુપ-સ્ટેજ મેચ ન્યૂયોર્ક સ્ટેડિયમમાં રમશે. ICCએ હજુ સુધી પ્રેક્ટિસ મેચોનુ શેડ્યૂલ જાહેર કર્યું નથી, પરંતુ ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન પણ […]










