પ્રથમ વખત T20 વર્લ્ડ કપની યજમાની કરી રહેલા અને પ્રથમ વખત વર્લ્ડ કપ રમી રહેલા અમેરિકાએ ઈતિહાસ રચ્યો છે. અમેરિકાએ સુપર ઓવરમાં 2009ના ચેમ્પિયન પાકિસ્તાનને હરાવ્યું હતું. મેચ રસપ્રદ હતી અને છેલ્લી ઓવર સુધી મેચની વિજેતા નક્કી થઈ શકી ન હતી. આ નિર્ણય સુપર ઓવરમાં લેવામાં આવ્યો હતો. આ વર્લ્ડ કપની આ બીજી સુપર ઓવર […]
Sports
કુવૈત સામે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી; કોલકાતા સ્ટેડિયમમાંથી રડતો બહાર આવ્યો
ભારતીય કેપ્ટન સુનીલ છેત્રીએ ફૂટબોલમાંથી સંન્યાસ લઈ લીધો છે. 39 વર્ષીય છેત્રીએ ગુરુવારે કુવૈત સામે તેની કારકિર્દીની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, જે ગોલ રહિત ડ્રો રહી હતી. છેત્રી કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાંથી હાથ જોડીને રડતો બહાર આવ્યો હતો. અહીં બંને ટીમના ખેલાડીઓએ તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. આ ડ્રો મેચે ફિફા ક્વોલિફાયર્સના ત્રીજા રાઉન્ડમાં […]
USAએ સુપર ઓવરમાં હરાવીને મેજર અપસેટ સર્જ્યો; કેપ્ટન મોનાંક અને નેત્રાવલકર મેચના હીરો
પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેની પ્રથમ મેચનો નિર્ણય સુપર ઓવરમાં થયો હતો. પાકિસ્તાને અમેરિકાને 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો. અમેરિકાએ 159 બનાવ્યા. મેચ સુપર ઓવરમાં પરિણમી. સુપર ઓવરમાં અમેરિકાના જોન્સે પહેલા બોલે પાકિસ્તાનના વર્લ્ડ ક્લાસ ફાસ્ટ બોલર મોહમ્મદને 4 રન ફટકાર્યા હતા. આમિરે 3 વાઈડ બોલિંગ કરી. આમ આવી રીતે USAનો સ્કોર 18 રન સુધી પહોંચી […]
ન્યૂયોર્કની ખરાબ પિચ મોટું ફેક્ટર બની, હવે ICC ડેટા તપાસી રહી છે
ન્યૂયોર્કમાં 9 જૂને ટી-20 વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઇ વોલ્ટેજ મેચમાં ‘ખરાબ’ પિચ સૌથી મોટું ફેક્ટર બની ગઈ છે. ન્યૂયોર્કની ડ્રોપ-ઇન પિચ પર 5 જૂને રમાયેલી ભારત-આયરલેન્ડ મેચમાં અસામાન્ય ઉછાળ અને રોહિત શર્મા જેવા નામી ખેલાડી ઈજાગ્રસ્ત થવાથી અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. યૂએસએ ક્રિકેટ એસોસિએશનના સૂત્રો અનુસાર, આઇસીસી (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ) પિચનો ડેટા […]
સ્પેશિયલ કમાન્ડો, ઘોડેસવાર પોલીસ દળ, આતંકી હુમલાની ધમકી વચ્ચે કિંગ કોહલીની ચારેય બાજુ પોલીસ જ પોલીસ
વિરાટ કોહલી પણ T20 વર્લ્ડ કપ 2024 માટે અમેરિકામાં છે. કોહલીની સુરક્ષામાં કોઈ ચૂક ન થાય તે માટે યુએસ પોલીસે ખાસ વ્યવસ્થા કરી છે. સોશિયલ મીડિયા પર કિંગ કોહલીનો એક વીડિયો ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. ઘણા સુરક્ષાકર્મીઓ તેની સાથે દેખાય છે. એટલું જ નહીં, ઘોડા પર તહેનાત પોલીસ જવાનો અને સ્પેશિયલ કમાન્ડો […]
મેચ દરમિયાન રોહિત શર્માને ભેટી પડ્યો ચાહક, અમેરિકન પોલીસે માર મારીને અધમૂઓ કર્યો, હિટમેને કહ્યું- ‘આને આટલો ના મારો…’
T20 વર્લ્ડ કપ 2024 પહેલાં શનિવારે (01 જૂન) ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વોર્મ-અપ મેચ રમાઈ હતી. મેચ દરમિયાન એક ગજબની ઘટના જોવા મળી હતી. જ્યારે ભારતીય ટીમ ફિલ્ડિંગ કરી રહી હતી. તે દરમિયાન એક ક્રિકેટપ્રેમી રોહિત શર્માને મળવા મેદાનમાં ઘૂસી આવ્યો હતો. આ દરમિયાન, તે મેદાનમાંથી બહાર નીકળે તે પહેલાં અમેરિકન પોલીસ ત્યાં આવી પહોંચી […]
હાઈ સ્કોરિંગ મેચમાં કેરેબિયન 35 રનથી જીત્યું, પૂરન-પોવેલે અડધી સદી ફટકારી
T20 વર્લ્ડ કપ 2024ની પ્રેક્ટિસ મેચમાં શુક્રવારે વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયાને 35 રનથી હરાવ્યું. પોર્ટ ઓફ સ્પેનમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 257 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયા 20 ઓવરમાં 7 વિકેટે 222 રન જ બનાવી શક્યું હતું. […]
રમતગમત મંત્રાલયે મંજૂરી આપી; કોચ અને ફિઝિયો પણ સાથે રહેશે
ટોક્યો ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા અને વિશ્વ ચેમ્પિયન જેવલિન થ્રોઅર નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિક પહેલા ચાર દેશોમાં ટ્રેનિંગ કરશે. રમતગમત મંત્રાલયે નીરજના કોચ ક્લાઉસ બાર્ટોનિટ્ઝ અને ફિઝિયો ઈશાન મારવાહ સાથે યુરોપમાં 60 દિવસની ટ્રેનિંગના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. તેની સાથે કુસ્તીબાજ વિનેશ ફોગાટ, લાંબા જમ્પર શૈલી સિંહ અને ભારતીય શૂટર્સ વિદેશમાં ઓલિમ્પિકની તૈયારી કરશે. […]
ISISએ ધમકીભર્યો વીડિયો જાહેર કર્યો, T-20 વર્લ્ડ કપની આ મેચ 9 જૂને ન્યૂયોર્કમાં યોજાશે
ISIS ખોરાસાને ધમકીભર્યો વીડિયો જાહેર કરીને ભારત-પાકિસ્તાનની મેચ પર ‘લોન વુલ્ફ’ એટેક (એક જ હુમલાખોર દ્વારા કરવામાં આવતો હુમલો) કરવાની ધમકી આપી છે. T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ 9 જૂને ન્યૂયોર્કના આઈઝનહોવર પાર્કમાં નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. હુમલાની ધમકી બાદ અહીં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ભારત […]
‘ક્યારેક તો ભારતીય ટીમમાં મારી પસંદગી કરવી જ પડશે…’ IPLમાં જોરદાર ફોર્મ બતાવનારા બેટરને વિશ્વાસ
આસામના યુવા ખેલાડી રિયાન પરાગને પોતાના કૌશલ્ય અને પ્રતિભા પર એટલો વિશ્વાસ છે કે તે ભરપૂર આત્મવિશ્વાસથી કહે છે કે ભલે ગમે તે થઈ જાય હુ ભારત માટે રમીશ. પરાગે કહ્યું કે ક્યારેક ને ક્યારેક તો તમારે ભારતીય ટીમમાં મારી પસંદગી કરવી જ પડશે. આ મારો વિશ્વાસ છે. હું ભારત માટે રમીશ પરંતુ એ નથી […]










