Sports

પંજાબે 5 વિકેટે હરાવ્યું, સેમ કરનનો ઓલરાઉન્ડ દેખાવ; ફિફ્ટી ફટકારી અને 2 વિકેટ પણ લીધી

IPL-2024ની 65મી મેચમાં પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટે હરાવ્યું હતું. પંજાબે સિઝનમાં પાંચમી મેચ જીતી છે. ટીમે 10 પોઈન્ટ મેળવ્યા છે. બીજી તરફ પ્લેઑફમાં પહોંચી ગયેલું રાજસ્થાન સતત ચોથી મેચ હારી ગયું હતું. રાજસ્થાને તેના બીજા હોમ ગ્રાઉન્ડ, ગુવાહાટીમાં ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 144 રન બનાવ્યા હતા. […]

Sports

27 મે સુધીમાં અરજી કરવી આવશ્યક; T20 વર્લ્ડ કપ બાદ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થશે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટીમ ઈન્ડિયાના હેડ કોચના પદ માટે અરજીઓ આમંત્રિત કરી છે. બોર્ડે સોમવારે મોડી રાત્રે ઉમેદવારો માટેની જાહેરાત બહાર પાડી હતી. ઉમેદવારો 27મી મેના રોજ સાંજે 6 વાગ્યા સુધી અરજી કરી શકશે. રાહુલ દ્રવિડ હાલમાં ટીમ ઈન્ડિયાના હેડ કોચ છે. તેમનો કાર્યકાળ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનાર T20 વર્લ્ડ કપ પછી […]

Sports

સોશિયલ મીડિયા પર જાણ કરી, ઘૂંટણની ઈજાને કારણે નિર્ણય લીધો

પંજાબ કિંગ્સ અને ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટન PBKS કેમ્પમાંથી ઇંગ્લેન્ડ પરત ફર્યો છે. તેણે જૂનમાં યોજાનારા T20 વર્લ્ડ કપ પહેલા ઘૂંટણની ઈજાને ઠીક કરવા માટે આ નિર્ણય લીધો હતો. લિવિંગસ્ટોને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “IPLની બીજી સિઝન રમવાની તક મળી. આગામી વર્લ્ડ કપ માટે મારે મારા ઘૂંટણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. પંજાબ કિંગ્સના ચાહકોને […]

Sports

ગુજરાત-કોલકાતાની મેચ વરસાદને કારણે રદ; બંને ટીમને એક-એક પોઈન્ટ મળ્યા

IPL-2024માં ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી છે. આ સાથે ગુજરાતની ટીમ ચાલુ સિઝનની પ્લેઑફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. બીજી તરફ કોલકાતાનું ટોપ-2માં સ્થાન નિશ્ચિત થઈ ગયું છે. અમદાવાદમાં સોમવારે સાંજથી રાત સુધી વરસાદ પડ્યો હતો. આવી સ્થિતિમાં અમ્પાયરોએ બંને કેપ્ટન સાથે ચર્ચા કર્યા બાદ મેચ રદ […]

Sports

ઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે

ઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી જાહેરાત કરી છે. એન્ડરસન તેની છેલ્લી ટેસ્ટ મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે ૧૦ જુલાઈએ લોડ્‌ર્સમાં રમશે. ૨૦૦૨માં જેમ્સ એન્ડરસને વનડે ક્રિકેટમાંથી ડેબ્યુ કર્યું હતું. જેમ્સ એન્ડરસને ઇંગ્લેન્ડના ટેસ્ટ કોચ બ્રેન્ડન મેક્કુલમ સાથે વાત કર્યા બાદ નિવૃત્તિનો ર્નિણય લીધો હતો. તેણે પોસ્ટમાં લખ્યું છે […]

Sports

આઈપીએલ ૨૦૨૪ઃ દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ મેચમાં અમ્પાયરના ર્નિણય સામે અસંમતિ, સંજુ સેમ્સનને બીસીસીઆઇએ ફટકાર્યો દંડ

આઈપીએલ ૨૦૨૪ માં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં એક વિવાદ થયો હતો જેમાં સંજુ સેમસન ઇનિંગની ૧૬મી ઓવરમાં આઉટ થયો હતો. સેમસન ૮૬ રન પર બેટિંગ કરી રહ્યો હતો અને આરઆરની તમામ આશાઓ તેના પર ટકેલી હતી, કારણ કે હજુ ૨૭ બોલમાં ૬૦ રનની જરૂર હતી. ડીસી માટે સેમસન મહત્ત્વની વિકેટ હતી અને […]

Sports

૪૫ નંબરની જ જર્સી કેમ પેહરે છે ક્રિકેટર રોહિત શર્મા?..

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા ૩૭ વર્ષનો છે. રોહિતે પોતાની પત્ની અને કેટલાક મિત્રોની સાથે જન્મદિવસની ઉજવણી કરી છે. રોહિત હાલમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાંથી આઈપીએલ રમી રહ્યો છે અને ટુંક સમયમાં ટી ૨૦ વર્લ્ડકપમાં ભારતીય ટીમની કમાન પણ સંભાળશે. આજે આઈપીએલ ૨૦૨૪માં મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટસ વચ્ચે મેચ છે. આજે મુંબઈની ટીમ […]

Sports

T20 વર્લ્ડકપ ૨૦૨૪ માટે બીસીસીઆઈ ટુંક સમયમાં જ ભારતીય ટીમની જાહેરાત કરી શકે!

આઈપીએલ ૨૦૨૪ બાદ ટી૨૦ ક્રિકેટનું સૌથી મોટું ટૂર્નામેન્ટ ટી૨૦ વર્લ્ડકપ રમાશે. ૧ જુનથી ટી ૨૦ વર્લ્ડકપની શરુઆત થશે. જે વેસ્ટઈન્ડિઝ અને અમેરિકાની સંયુક્ત મેજબાનીમાં રમાશે. આઈપીએલ ૨૦૨૪ની ફાઈનલ ૨૬ મેના રોજ રમાશે. ત્યારે ટી૨૦ વર્લ્ડકપમાં ભાગ લેનાર ખેલાડી આ ટૂર્નામેન્ટ માટે ક્યારે રવાના થશે તેને લઈને પણ મોટી અપટેડ સામે આવી છે. ટી૨૦ વર્લ્ડકપ માટે […]

Sports

પોઈન્ટ ટેબલમાં ફેરફારો, ચેન્નાઈ સુપર કિંગ્સની ટોપ ૪માં એન્ટ્રી

આઈપીએલ ૨૦૨૪માં મોટો ફેરફાર ૨૮ એપ્રિલના રોજ જાેવા મળ્યો, કારણ કે, ૨ મેચ સુપર સન્ડેના રોજ રમાઈ હતી. પહેલી મેચ ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરું વચ્ચે રમાઈ જ્યારે બીજી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. પહેલી મેચ જેમાં આરસીબીએ જીત મેળવી છે. જ્યારે બીજી મેચમાં સીએસકેની ટીમે બાજી મારી. ચેન્નાઈ […]

Sports

2024ની ૪૫મી GT vs RCB મેચમાં સાઈ સુધરસનની બેંગ્લોર સામે શાનદાર અડધી સદી

ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૪ની ૪૫મી મેચમાં ગુજરાત ટાઈટન્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા આવેલી ગુજરાત ટાઇટન્સ ટીમના યુવા બેટ્‌સમેન સાઈ સુધરસને ફરી એકવાર પોતાની બેટિંગથી સૌના દિલ જીતી લીધા છે. સાઈ સુધરસને તેની IPL કારકિર્દીની છઠ્ઠી અડધી સદી ફટકારી છે. સુધરસનની આ ઇનિંગને કારણે ગુજરાત ટાઇટન્સ ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચી […]