Uncategorized

સમસ્ત વાઘેર સમાજ ના યુવાન સામાજિક કાર્યકર અને

સમસ્ત વાઘેર સમાજ ના યુવાન સામાજિક કાર્યકર અને મૂળ દ્વારકા ના અને હાલ જામનગર પોતાની કર્મભૂમિ બનાવનાર અને જામનગર ખાતે રહીને તમામ સમાજના બહોળા વર્ગને ચાહક વર્ગ ધરાવતા આપણા જ ગ્રુપના એડમીન શ્રી અનિલ સિંહમાણેક જન્મદિવસની હાર્દિક શુભકામના રીપોર્ટર વિતલબેન પિસાવાડિયા

Uncategorized

દ્વારકા ના મીઠાપુર નજીક મોજપ ગામેથી જિલ્લા એસ ઓ જી પોલીસે પકડ્યો ચરસ નો મોટો જથ્થો…

dwarka breaking_ દ્વારકા ના મીઠાપુર નજીક મોજપ ગામેથી જિલ્લા એસ ઓ જી પોલીસે પકડ્યો ચરસ નો મોટો જથ્થો… 6 કિલો 736 ગ્રામ વજન નું ચરસ ઝડપી પાડતી જિલ્લા એસ.ઓ.જી.ટિમ… દસ લાખ દસ હજાર ત્રણસો ની કિંમત નો ચરસ નો જથો ઝડપાયો… એસ.ઓ.જી.પોલીસે બે ઈસમો ને પણ ઝડપી પાડયા…તો એક આરોપી ફરાર… આટલો મોટો ચરસ નો […]

Uncategorized

મૂળ આધિયા નિવાસી સ્વ. ધીરજભાઈ વશરામભાઈ મંડીર ઉ.વ 73 તે અમૃતભાઈ, હરિભાઈ, જયાશંકરભાઈ ,

મૂળ આધિયા નિવાસી સ્વ. ધીરજભાઈ વશરામભાઈ મંડીર ઉ.વ 73 તે અમૃતભાઈ, હરિભાઈ, જયાશંકરભાઈ , દિલીપભાઈ, ઘનશ્યામભાઈ , વાસુદેવભાઈ , સુરેશભાઈ તથા ભાનુબેન મહાદેવબાપુ રાજગોર ના મોટાભાઈ તે મધુબેન લાલજીભાઈ તેરૈયા, ભાવનાબેન ઈશ્વરભાઈ મહેતા તે મંગુબેન અનિલભાઈ મહેતા ના પિતાશ્રી નું અવસાન તા 24.09.2020 ના રોજ થયેલ છે. સદગત ની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાન થી રાખેલ […]

Uncategorized

*સા.કુંડલા શહેર આમ આદમીપાર્ટી દ્વારા ત્રિવિધ કાર્યક્રમ

*સા.કુંડલા શહેર આમ આદમીપાર્ટી દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો* *સા.કુંડલા શહેરમાં આમઆદમી પાર્ટી દ્વારા ત્રણ કાર્યક્રમ યોજવામાં આવ્યા જેમાં દિલ્લી થી આમઆદમીપાર્ટી ના વરિષ્ઠ આગેવાન યુવાનેતા રાજુ ફરીદ ખાન સાહેબ તેમજ ઑધવજી ભાઈ પટેલ મહેબૂબભાઈ પઠાણ (સા.કુંડલા શહેર પ્રભારી) રાવીન્દ્રભાઈ યાદવ સા.કુ શહેર મહામંત્રી આમ આદમીપાર્ટી યુવા કાર્યકર અરમાન ભાઈ ધાનાણી તેમજ વિશાલભાઈ ડોબરીયા( સા.કુંડલા શહેર […]

Uncategorized

આજે ૨૫ સપ્ટેમ્બર એટલે કે પંડિત દિન દયાળજી ને જન્મ જયંતી આજે દ્વારકા શહેર દ્વારા પંડિત દીનદયાલજી ની

આજે ૨૫ સપ્ટેમ્બર એટલે કે પંડિત દિન દયાળજી ને જન્મ જયંતી આજે દ્વારકા શહેર દ્વારા પંડિત દીનદયાલજી ની જન્મ જયંતી નિમિત્તે દ્વારકા શહેર દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી નું ટીવી ના માધ્યમથી દ્વારકા શહેર ભાજપ ના પ્રમુખશ્રી વિજયભાઈ બુજડ દ્વારકા નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી પ્રકાશભાઈ વાઘેલા તેમજ મહામંત્રી અશોકભાઈ ધવલભાઇ દ્વારકા શહેર પ્રભારી રમેશભાઈ ઇશ્વરભાઇ […]

Uncategorized

આગામી ૨૬ સપ્ટેમ્બરે વિવિધ કેસોના નિકાલ માટે ઈ-લોક અદાલત યોજાશે

આગામી ૨૬ સપ્ટેમ્બરે વિવિધ કેસોના નિકાલ માટે ઈ-લોક અદાલત યોજાશે અમરેલી, તા: ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૦ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અમરેલીના ચેરમેન અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી પી.એસ. બ્રહ્મભટ્ટના અધ્યક્ષસ્થાને જિલ્લા તથા તાલુકા કોર્ટમાં આગામી ૨૬/૯/૨૦૨૦ના રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લોક અદાલતનું આયોજન કરવામાં આવશે. જેમાં ક્રિમિનલ કમ્પાઉન્ડેબલ ઓફેન્સ, એમ.એ.સી.ટી. કેસ, ઇલેક્ટ્રીસિટી અને વોટર બીલ્સ, […]

Uncategorized

જિલ્લા ક્લેક્ટરશ્રીની અધ્યક્ષતામાં નહેરુ યુવા કેન્દ્રની પ્રોગ્રામ કમિટીની બેઠક મળી

જિલ્લા ક્લેક્ટરશ્રીની અધ્યક્ષતામાં નહેરુ યુવા કેન્દ્રની પ્રોગ્રામ કમિટીની બેઠક મળી અમરેલી, તા: ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૦ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓકની અધ્યક્ષતામાં ગઈકાલે સાંજે ડિસ્ટ્રીકટ એડવાયઝરી કમિટી ઓન યૂથ પ્રોગ્રામ કમિટીની રચના કરવા નહેરૂ યુવા કેન્દ્ર અમરેલી કચેરીની ડિસ્ટ્રીકટ એડવાયઝરી કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ આગામી સમયમાં ભારત સરકારના યુવા […]

Uncategorized

કોરોનાને હરાવી ઘરે જતા બગસરા પોસ્ટ વિભાગના પરેશભાઈએ આરોગ્ય તંત્રનો આભાર માન્યો

કોરોનાને હરાવી ઘરે જતા બગસરા પોસ્ટ વિભાગના પરેશભાઈએ આરોગ્ય તંત્રનો આભાર માન્યો અમરેલી, તા: ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૦ અમરેલી જિલ્લામાં સરકારી હોસ્પિટલ અને રાધિકા કોવિડ હોસ્પિટલમાં કોરોનાની અદ્યતન અને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે. કોરોનાના શંકાસ્પદ લક્ષણો અથવા તો તાવ શરદી ઉધરસ હોય તો તાત્કાલિક સામેથી ટેસ્ટ કરાવીને તબીબની સલાહ મુજબ હોસ્પિટલનો સંપર્ક કરવામાં આવે […]

Uncategorized

દેવભૂમિ દ્વારકામાં દિવ્યાંગ મા-બાપની દીકરી કૃપા પિસાવાડિયા મમ્મીને ઘરકામમાં મદદ કરનાર એવી આ

દેવભૂમિ દ્વારકામાં દિવ્યાંગ મા-બાપની દીકરી કૃપા પિસાવાડિયા મમ્મીને ઘરકામમાં મદદ કરનાર એવી આ દીકરી દીકરી ઘરનો દીવો દીકરી બાપનો શ્વાસ છે દીકરી ભાઈ ની બેન છે એવું કહેવામાં આવે છે પણ આ દીકરી કૃપાબેન પિસાવાડિયા અનોખી પહેલ જોવા મળી lockdown દરમિયાન કૃપા મમ્મી પપ્પાને હૅલફ તેઓની ઉંમર આઠ વરસની છે તેઓ તમામ વસ્તુ માં ગજબનો […]

Uncategorized

દ્વારકા તાલુકા આમ આદમી પાર્ટી ના હોદ્દેદારોની વરણી.

દ્વારકા તાલુકા આમ આદમી પાર્ટી ના હોદ્દેદારોની વરણી. આપ ની તાલુકા કાર્યકારિણી સમિતિ માટે ની એક બેઠક નુ આયોજન દ્વારકા જિલ્લા મા આપ ની દ્વારકા જિલ્લા ની ટીમ દ્વારા કરવામા આવ્યુ હતું યુવા જોડો અભિયાન ની સરુઆત દ્વારકાધિશ ના દર્સન થી કરવામા આવી હતી જેમા જિલ્લા અધ્યક્શ કે.જે.ગઢવી,પ્રભારી જોગલ્ભાઈ,દિલ્હી થી આપ ના લોકસભા અધ્યક્શ યાદવજિ,મુકેશભાઈ […]