*અખિલ કચ્છ મુસ્લિમ યુવા સંગઠન*
*સહયોગ • સેવા • એકતા*
અખિલ કચ્છ મુસ્લિમ યુવા સંગઠન જીલ્લા ઉપપ્રમુખ
મામદ ભાઈ જીયેજા.
અંજાર શહેર પ્રમુખ
હનીફશા સેખ.
વશીમ હોથી
આર કે આઞરીયા
અજીમ રાયમા
હનીફ ખલીફા
રિઝવાન હોથી
રજાક સુમરા
ઇબ્રાહિમ માજોઠી
કાસમભાઈ પિજારા
સબિર પઠાણ
નિઝામ કુંભાર તથા પિરશા સેખ જેવી અંજાર ટીમ દ્વારા કોરોના વાઈરસ ના લીધે લૉકડાઉન ની પરિસ્થિતિમાં અંજાર પોલીસ પી.આઇ સાહેબ શ્રી ની પરવાનગી મેળવી ગરીબો ની સહાય મા ફૂડ પેકેજ નું વિતરણ કરવામાં આવ્યું, અને જેટલો સમય લૉકડાઉન અમલ માં મુકાયો છે એ મુજબ આ ફૂડ વહેચણી કરવામાં આવશે..
*રિપોર્ટર સૈયદ ઇસ્માઇલશા પીપર