Gujarat

અમરેલી જિલ્લાના તમામ વિસ્તારમાં સીસીટીવી કેમેરા તેમજ ડ્રોનની મદદથી બાજ નજર રાખવામાં આવી રહી છે

અમરેલી

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના યુવા વર્ગ તેમજ નાગરિકોને જણાવવાનું કે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાવાયરસ ના લીધે સમગ્ર દેશમાં 21 દિવસનો lockdown જાહેર કરવામાં આવેલ ……

હાલમાં અમરેલી જિલ્લાના સીઆરપીસી કલમ ૧૪૪ નો અમલ કરવા ચાલુ છે….

જે અન્ય બે જિલ્લાના ના તમામ યુવાવર્ગ ખોટા બહાના બતાવી ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે જો ઘર બહાર નીકળશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે……

પોલીસ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ ગુનો દાખલ થશે તો પાસવર્ડ માટે તકલીફ પડી શકે છે જેથી તમામ યુવકો ઘરમાં જ રહે. તેમજ હોમ કોરો ટાઈન કરાયેલા લોકો ને પોલીસ ચેક કરી રહી છે……

હાલ અમરેલી જિલ્લાના તમામ વિસ્તારમાં સીસીટીવી કેમેરા તેમજ ડ્રોનની મદદથી બાજ નજર રાખવામાં આવી રહી છે જે કોઈ પણ વ્યક્તિ જાફરાબાદ તાલુકાના તેમજ જાફરાબાદ ગામ ના કોઈપણ વિસ્તારમાં રખડતા લોકો નજરે પડશે અથવા તો થોડું દેખાશે તો જાફરાબાદ પોલીસ દોડ ની મદદથી ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી કરવા આવશે…..

તેવું જાફરાબાદ સ્ટેશનના પી. આઈ. જે ડી ઝાલા સાહેબ અને પીએસઆઇ ચૌહાણ સાહેબ કટિબંધ અને સતત કાર્યશીલ છે.

રિપોર્ટ. બારૈયા મહેશ – જાફરાબાદ

Screenshot_20200331-101415_WhatsApp.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *