Gujarat

અરવલ્લી જિલ્લા એલસીબી દ્વારા વિદેશી દારૂની પેટી નંગ ૮૧ તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ 1717985 પૈસા નો મુદ્દામાલ શોધી કાઢો

શ્રી એમ. જી વસાવા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી અરવલ્લી તથા એલસીબી સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગ વાહન ચેકિંગ દરમિયાન આજરોજ 19 3 2020 ટાઈમ 15: 45 વાગે મોજે ભીમપુર ગામની સીમમાં ઓનેસ્ટ હોટલ પાસે હાઈવે રોડ ઉપર રાજસ્થાન રાજ્ય તરફથી દારૂ ભરી આવેલ ટ્રક ગાડી નંબર gj 18 એ યુ 7856 કિંમત રૂપિયા સાત લાખ વિદેશીદારૂ પેટી નંગ ૮૧ બોટલો કવાતરિયા નગ 1908 કિંમત રૂ 322000 તથા ટ્રકમાં ભરેલો લોખંડની વેર જેનુ વજન 25285 કિલોગ્રામ જેની કિંમત 695185 તથા સપ્લાયર સ્ટીકર ડોક્યુમેન્ટ ની ફાઈલ વિગેરે મળી કુલ મુદ્દામાલ ૧૭ લાખ ૧૭ હજાર 985 નો હેરાફેરી કરતા વાહન ચેકિંગ દરમિયાન કબજે કરવામાં આવેલ છે આ કામે આરોપી ડ્રાઈવર તથા અન્ય એક આરોપી અટક કરવા ઉપર તપાસ ચાલુ છે આમ અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસ દ્વારા ટ્રક સાથે પ્રોહીબિશન નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *