*સમગ્ર_વિશ્વ ની અંદર કોરોનો કહેર છે હાલ ગરીબ લોકો ની પરિસ્થિતિ ખુબ વિકટ છે.મુન્દ્રા શહેર ની અંદર જોપડ પટી મા રહેતા લોકો માટે કરછ જીલ્લા કોગ્રેસ ના પ્રમુખ યજુવેન્દ્રસિહ જાડેજા દ્વારા જમવાની સગવડ કરી ને માનવ ધર્મ નીભાવી રહ્યા છે*
મુન્દ્રા શહેર એક ઓધગિક શહેર છે.અહિંયા કામ કરતા લોકો ભારી માત્રામા છે.
પણ હાલ 21 દિવસ ના લોક ડાઉન મા સહુ થી વધારે અસર મજુર વર્ગ ઉપર પડી છે તેમની હાલત ખુબ કપરી છે.
કારણ કે તેમને રોજ કમાવાનું રોજ ખાવાનું હોય છે.
એવા ગરીબ વર્ગ માટે કરછ જીલ્લા કોગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિહ જાડેજા અને તેમની સાથે હાજર રહેનાર મુન્દ્રા તાલુકા ના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજા. સાથે અખિલ કરછ મહેશ્વરી સમાજ ના પ્રમુખ. કિશોરભાઈ પિગોલ.શકુરભાઈ સુમરા.નવીનભાઇ ફફલ.ખીમરાજભાઈ ગઢવી.હરીભાઈ ગઢવી તમામ લોકો હાજર રહ્યા હતા .
તેવું સિકન્દર ભાઈ ઉનળ એ પોતાની યાદીમાં જણાવ્યું હતું
*🖋રિપોર્ટર સૈયદ ઇસ્માઇલશા પીપર