બનાસકાંઠા..
કોરોના નામની વૈશ્વિક મહામારી વચ્ચે લાખણીનાં મંડાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની લાલિયાવાડી આવી સામે.
દવા કરાવવા આવેલ દર્દીઓ સ્ટાફ હાજર ન રહેતા રજળ્યા.
લોક ડાઉન ની પરિસ્થિતિમાં મંડાલ આરોગ્ય કેન્દ્ર બન્યું સોભા નાં ગાંઠિયા સમાન.
આરોગ્ય વિભાગ યોગ્ય પગલાં ભરે તેવી લોકોની માંગ.
દર્દીઓને સારવાર ના મળતાં વિડિયો કર્યો વાઇરલ..
આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ હાજર ન રહેતા સરપંચે મામલતદાર અને જીલ્લા આરોગ્ય અધિકારીને કરી રજુઆત.