Gujarat

*ગાધીધામ મુસ્લિમ સમાજ દ્વારા રાશનકીટ તથા ફુડ પેકેટ તૈયાર કરી*

*ગાધીધામ મુસ્લિમ સમાજ દ્વારા રાશનકીટ તથા ફુડ પેકેટ તૈયાર કરી*
હાલમાં આખા ભારત લોક ડાઉન છે તેયારે જે જરૂરત મંદ લોકો કોઈ ભુખેયો ના રહે તે માટે સમાજ ના આગેવાનો ખડે પગે ઉભા રહીને ગરીબો ના બેલી બનીને પોતાની લાગણી બતાવી સુંદરપુરી, ખોડીયાર નગર, ભારતનગર ઝુપડપટી વિસ્તાર મા તમામ વર્ગ ના ૧૫૦ શ્રમજીવી પરીવારો ને રાશનકીટ તથા ૪૦ ગરીબ પરીવારો ને રાશનકીટ સાથે પરીવાર દીઠ ₹ ૧૦૦૦/ રોકડા આપવામા આવેલ જે જરુરીયાત મંદ પરીવારો ને તેમના ધરે પહોંચાડેલ
સખી સમાજ ના આગેવાનો
હાજી જુમા રાયમા
અશરફ પાસ્તા
શાહનવાઝ શેખ
અબ્દુલ રહેમાન ખત્રી
ઈલિયાસ ખત્રી
લતીફ ખલિફા
સુલતાન રાયમા
જગદીશ ગઢવી
સબીર રાયમા
નજીર રાયમા
સુલતાન માજોઠી
શાહિદ રાયમા
સદામ હિંગોરજા
સાજીદ રાયમા
સહીત ના મોભીઓ એ આ સારા કર્યા માં સાથ સહકાર આપેયો હતો
ગાધીધામ કચ્છ
*રિપોર્ટર સૈયદ ઇસ્માઇલશા પીપર

IMG-20200326-WA0519-3.jpg IMG-20200326-WA0520-2.jpg IMG-20200326-WA0514-1.jpg IMG-20200326-WA0513-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *