જામનગર ની એક મહીલા એ કોરોના થી બચવા અને પ્રસાસન ને સહકાર આપવા તેમજ લોકો ને સૌ ઘરમાં રહો સુરક્ષિત રહો અપીલ કરવામાં આવી…..
કોરોના વૈશ્વિક મહામારી છે જેમની સામે લોકો એ જાગૃત થવાની અને ઘરમાં જ રહેવાની જરૂર છે દેશના વડાપ્રધાન અને રાજ્ય સરકારની સૂચના અને કાયદાનું પાલન કરવું નાગરિકોની ફરજ છે માટે સૌ ઘરમાં રહો સુરક્ષિત રહોના સ્લોગન સાથે જામનગર ની મહિલા પોતાની આગવી શૈલી માં ગીત બનાવીને લોકોને જાગૃત થવાની અપીલ કરી છે ઘરમાં જ રહી લોકોને સુરક્ષિત બનો એવુ જણાવ્યું છે…
વધુ માં જણાવ્યું કે આરોગ્ય કર્મચારી , પોલીસ કર્મચારી , મિડીયા કર્મચારી તેમજ કોરો ના વાયરસ સામે લડત આપતા કર્મચારી પોતાના પરીવાર ની ચિંતા કર્યા વગર પોતાની ફરજ અદા તેવા કર્મચારી ને લાખ લાખ વંદન અને પરમ કુપાળુ પરમાત્મા એ બધાની રક્ષા કરે તે માટે પ્રાર્થના કરી….. અને Gtv ન્યૂઝ ના તમામ દર્શક મિત્રો ને પણ પોતાના બે હાથ જોડી ઘરમાં રહો સુરક્ષિત રહો એવી અપીલ કરવામાં આવી…..
બાઈટ :- શીતલબેન
અહેવાલ :- હર્ષલ ખંધેડિયા -કાલાવડ