થાનગઢ ની ખોડીયાર સોસાયટી મા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા હિંદુ દિગ્વિજય દિવસ નિમિત્તે વેશભૂષા અને સ્વામિ વિવેકાનંદ વિશે વક્તૃત્વ સ્પર્ધા નું આયોજન થયું. અને ઈનામ વિતરણ પણ કરાયું. જેમાં કુમાર 19 ભાઈઓ અને 16 બહેનોએ ભાગ લીધો હતો. તથા આ કાયઁક્રમ માં સુરેન્દ્રનગર વિભાગ પ્રચારક કેશવભાઈ આણેરાવ તથા કુટુંબ પ્રબોધન ગતિવિધી ના સુરેન્દ્રનગર જીલ્લા સંયોજક રસિકભાઈ સોનગરા ની વિશેષ ઉપસ્થિત રહી.સાથે બાળકો ના પરીવાર, સોસાયટીના રહેવાશી તથા સંઘ ના સ્વયંસેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ જયેશભાઈ મોરી


