આજ રોજ માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના 70માં જન્મદિવસ પ્રસંગે “સેવા સપ્તાહ”અનુસંધાને ભારતીય જનતા પાર્ટી થાનગઢ શહેર તેમજ યુવા મોરચા દ્વારા ત્રણ દિવસીય વૃક્ષારોપણ નું આયોજન કરવા માં આવ્યું જેમાં…
પ્રથમ દિવસે રેમન્ડ સોસાયટી ખાતે વૃક્ષ વાવી સેવા સપ્તાહ ની ઉજવણી કરી…. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મંત્રીશ્રી કરશનભાઇ સભાડ, થાનગઢ શહેર ભાજપ પ્રમુખશ્રી જીતુભાઇ પુજારા, થાનગઢ શહેર ભાજપ મહામંત્રીશ્રી લક્ષમણભાઈ ભરવાડ,ભુપેન્દ્રભાઈ નકુમ,નગરપાલિકા ઉપપ્રમુખશ્રી લાલાભાઇ ભરવાડ,નગરપાલિકા સેનીટેશન ચેરમેનશ્રી વિજયભાઈ વારેવડીયા, યુવા પ્રમુખશ્રી પ્રધ્યુમનસિંહ રાણા, યુવા મહામંત્રીશ્રી ચિરાગભાઈ ભરવાડ, દેવાંગભાઈ રાઠોડ વગેરે હોદેદારો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ જયેશભાઈ મોરી


