Gujarat

દિયોદર મામલતદાર કચેરી એ વહેપારીઓ થયાં એકઠાવહેપારીઓ ને બોલાવ્યા હતા લાયસન્સ આપવા માટે.વહેપારીઓ એ એક સાથે આવી 1મીટર ની જગ્યા પણ ના રાખી

 

દિયોદર મામલતદાર કચેરી એ વહેપારીઓ થયાં એકઠાવહેપારીઓ ને બોલાવ્યા હતા લાયસન્સ આપવા માટે

સવારે 9 થી બપોર ના 12 વાગ્યા સુધી દુકાનો ખુલી રાખવા આપ્યા લાયસન્સ

વહેપારીઓ એ એક સાથે આવી 1મીટર ની જગ્યા પણ ના રાખી

વહેપારીઓ ના ટોળાં ઉમટ્યા ધારા 144 ના ઊડયા ધજાગરા

જવાબદાર અધિકારીઓ ની હાજરી માં ટોળાં થયા એકઠા

રિપોર્ટર અરૂણસિંહ વાઘેલા બનાસકાંઠા

Screenshot_20200329-145105_WhatsApp-1.jpg Screenshot_20200329-145049_WhatsApp-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *