Gujarat

ધ્રોલ દિવ્યરાજસિંહ મર્ડર કેસનો મુખ્ય સૂત્રધાર રોહિત ઉર્ફે સોનું ઉત્તરપ્રદેશથી દબોચી લેતી LCB

 

ધ્રોલ દિવ્યરાજસિંહ મર્ડર કેસનો મુખ્ય સૂત્રધાર રોહિત ઉર્ફે સોનું ઉત્તરપ્રદેશથી દબોચી લેતી LCB

બાઈટ:નિતેશ પાડે, ડીવાયએસપી જામનગર

ધ્રોલમાં ફાયરિંગ કરી ખુન નિપજાવી છેલ્લા ઘણા સમયથી ફરાર આરોપીને જામનગર એલસીબીએ દબોચી લીધો છે..

ધ્રોલમાં બપોરના સમયે ત્રિકોણ બાગ પાસે દિવ્યરાજસિંહ પોતાની પજેરો ગાડીમાં બેસવા જઈ રહ્યા હતા તે દરમિયાન ત્રણ શખ્સોએ ધડાધડ ફાયરિંગ કરી બપોરે તેમનું મૃત્યુ નિપજ્યું હતું….

સ્વીફ્ટ કારમાં આવેલા અનિરૂદ્ધસિંહ સોઢા અને મુસ્તાક પઠાણ નામના બે શખ્સોએ ફાયરિંગ કરી દિવ્યરાજસિંહનું મર્ડર કર્યું હતું…

દિવ્યરાજસિંહ અને અને અનિરુદ્ધસિંહ સોઢા વચ્ચે ટોલનાકા મામલે અગાઉ પણ તકરાર થઇ હતી અને બંને વચ્ચે છેલ્લા ઘણા સમયથી ડખો ચાલતો હતો તેનો વેર લેવા માટે કાવતરું રચી અને દિવ્યરાજસિંહ પેટ્રોલ પંપની બાજુમાં પર બપોરે ફાયરિંગ કરી મર્ડર કર્યું હતું….

જામનગર પોલીસે ઉત્તર પ્રદેશ પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન કરી ગુનાનો મુખ્ય હોદ્દેદારો રોહિત ઉર્ફે સોનુને ઝડપી પાડયો છે….

રોહિતસિંહ ઉર્ફે સોનુ રામપ્રસાદ ઠાકુરે ગુનાની કબૂલાત કરી છે અને કોર્ટે તેમને પાંચ દિવસના રિમાન્ડ પણ આપ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *