*મુન્દ્રા તાલુકા ના વ્યવસાયિક એસોશીએશન ના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજા અને તેમની સમગ્ર ટીમ દ્વારા ગુજરાત થી બહાર ના ડ્રાઈવરો જે મુન્દ્રા પોર્ટ ની બહાર 21 દિવસ ના લોક ડાઉનમા ફસાયેલા છે. તેમની માટે જમવાની સગવડ રાખવામાં આવેલ*.
મુન્દ્રા ધ્રબ રાશાપિર સર્કલ પાસે તમામ ઢાબા બધં હોવાથી ત્યા ફસાયેલ કોરોના વાયરેસ થી બચવા માટે જે 21 દિવસ નુ લોક ડાઉન છે તેમા બહાર ના ડ્રાઈવરો જે પંજાબ
ઉતર પ્રદેશ.રાજસ્થાન. હરીયાણા. બીજા અનેક રાજ્યો ના ફસાયેલા ટ્રક ડ્રાઈવરો તેમની માટે સહુથી મોટી તકલીફ જમવાની છે.
તો તેમની માટે મુન્દ્રા તાલુકા ના વ્યવસાયિક એસોશીએશન ટીમ દ્વારા જયાં સુધી લોક ડાઉન છે. ત્યા સુધી સવારે 1000 અને સાજે 1000 પાર્સલ ની સેવા આપવામાં આવસે.
તો તેમની માટે જમવાની સગવડ ગજેન્દ્રસિંહ જાડેજા.અને તેમના સાથી ખીમરાજભાઈ કાનીયા.હરીભાઈ ભારા.આઈ.પી.જાડેજા. રામભાઈ આર ગઢવી. મોહનભાઈ પુંજા ગઢવી. સુલતાનસિહ જાડેજા. પૃથ્વીરાજસિહ જાડેજા. વિજયસિહ ચુડાસમા. ડો.શંકરભાઈ જેસવાલ.અભિષેક શ્રીવાસ્તવ.આશારિયા રામાણી.પ્રભુભાઈ.આ તમામ મુન્દ્રા તાલુકા ના વ્યવસાયિક એસોશીએશન ટીમ દ્વારા આયોજન રાખવામાં આવેલ છે.
*✍ રિપોર્ટર સૈયદ ઇસ્માઇલશા પીપર