.રાજકોટ જિલ્લાનાં શાપર વેરાવળ ખાતે ગરીબ અને રોજે રોજ નું પેટયુ રડતા માણસો ને જમવાનું આપતા હિન્દુ મુશ્લિમ એકતા રુપી નમોસેના ઇન્ડિયા તેમજ નુરઆલમશા દરગાહ ના મુજાવર મહમ્મદ બાપુ પીરજાદા
તેમજ પત્રકાર મિત્રો
રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ ની જનતા એ લોકડાઊન ને પુરૂ સમર્થન આપેલ છે એમના કામધંધા બંધહોય તેના અનુસંધાને નમોસેના ઇન્ડિયા ના સંશસ્થાપક સંજયભાઈ ગૌસ્વામી તેમજભાજપ ના પુર્વ મહામંત્રી સહદેવસિંહ જાદેજા તથા શાપર પોલિસ સ્ટેશન નાં psi કુલદિપસિંહ ગોહિલ તથા નુર આલમશા દરગાહ ના મુજાવર મહંમદ બાપુ પીરઝાદા તેમજ ઇનુશભાઈ પીરઝાદા તથા પત્રકારો તેમજ ઝાલાવાડ ન્યૂઝ ના સહ્તન્ત્રી વિષ્ણુભાઈ મોરી અમુભાઈ રાણવા અલ્તાફ ભટ્ટી ઇબ્રાહિમ ખોખર જાવિદ ગુર્જર સદ્દામબાપુ બુખારી તથા મામદભાઈ (ખાનભાઈ) રાજુભાઇ રાવળદેવ
સિકંદરભાઈ સોરા તથા સલિમભાઈ મલેક તેમજ મહિલાઓ નો સાથ સહકાર પણ સારો મળેલ છે …. 14 એપ્રિલ સુધી આ કામ કરતા રહીશું બધાના સાથ સહકાર થી. અને આ કામ કાયદા મા રય ને કરશુ એની ખાતરી આપીએ છી.
કેમેરામેન….સદ્દામબાપુ બુખારી
રિપોર્ટર…જાવિદગુર્જર
(વેરાવળ) શાપર