લોકડાઉન વચ્ચે ઘુનડા (સ) ના તલાટી મંત્રી ગુમ …
હાલ કોરોના લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે લોકડાઉન વચ્ચે ઘુનડા (સ) ગામના તલાટી મંત્રી ગુમ થયાની માહિતી સામે આવી છે તલાટી મંત્રી લલીતભાઇ ઠોરીયા ગત રાત્રીથી ગુમ થયા હોય અને તેઓને ગુરુવાર સવારે જબલપુર ના પાટિયા પાસે હોવાની માહિતી મળી છે
મોરબી ના રહેવાસી લલીતભાઈ ઠોરિયા કોઈને કહ્યા વિના ધરેથી નીકળી ગયા હોય જેના અંગે કોઈ માહિતી મળે તો મોબાઈલ નંબર ૯૯૭૪૮ ૦૦૭૫૭ પર સંપર્ક કરવા જણાવ્યું છે
રીપોર્ટ… આશિફ ખોરમ મોરબી