કોરોના વાઇરસ સામે લોક ડાઉન કરવામાં આવ્યું છે
ત્યારે લોકો દ્વારા ચુસ્ત રીતે ઉપયોગી થવા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે
ત્યારે કાંકરેજ તાલુકામાં થરા પોલીસ સ્ટેશનમાં ૪ . શિહોરી.૧અને દિયોદરમાં
૧ ભાભર ૧ એમ કુલ મળીને સાત ગુનાઓ નોંધાયા છે
ત્યારે હવે પોલીસ દ્વારા કડક પગલાં ભરવામાં આવશે અને જાહેરનામા નો ભંગ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવા માં આવશે
રીપોર્ટર..અરૂણસિંહ વાધેલા. કાકંરેજ