સુરત મહાનગરપાલિકા ના સફાઈ કામદારો જીવના જોખમે કામ કરવા માટે આવે છે
સુરત મહાનગરપાલિકાના સફાઈ કામદાર જીવના જોખમે કામ કરવા માટે આવે છે કોઈપણ જાતની તેમને safety ના સાધનો જેવા કે માસ્ક, હેન્ડ ગ્લોસ, સેનેટ રાઈઝર જેવા સેફ્ટીના સાધનો તેમને આપવામાં આવતા નથી તેમજ કોઈપણ અધિકારીઓ આ જગ્યાની મુલાકાતે જતા નથી ફક્ત ફોનથી કામદારો પાસે રિપોર્ટ લઈ લે છે અધિકારીઓ પોતાનો જીવ જોખમમાં મુકવા માંગતા નથી એટલે સફાઈ કામદારે કેટલું કામ કર્યું તે જોવા પણ જતા નથી આ વાતાવરણમાં મહાનગરપાલિકા ના સફાઈ કામદાર સામે અધિકારીઓની લાલીયાવાડ ચલાવે છે
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત