:- દેવભુમી દ્વારકા માં કોરોના વાઈરસ ના કહેર ને કારણે સમગ્ર દેશભરમાં લોક ડાઉન ચાલી રહ્યું છે….
લોકેશન :-RSPL ( ઘડી ) કંપની – દેવભુમી દ્વારકા , જીલ્લો :- દેવભુમી દ્વારકા
:- દેવભુમી દ્વારકા માં કોરોના વાઈરસ ના કહેર ને કારણે સમગ્ર દેશભરમાં લોક ડાઉન ચાલી રહ્યું છે. ત્યારે રોજ નું રોજ કમાઈ ને પોતાનું જીવન ચલાવતા લોકો માટે મુશ્કેલી નો સમય આવ્યો છે ત્યારે સરકાર શ્રી ના પ્રયત્ન અને સહયોગ થી અનેક સેવાભાવી સંસ્થાઓ ગરીબો ના વહારે આવી છે..
. :- દેવભુમી દ્વારકા માં કોરોના વાઈરસ ના કહેર ને કારણે સમગ્ર દેશભરમાં લોક ડાઉન ચાલી રહ્યું છે. ત્યારે રોજ નું રોજ કમાઈ ને પોતાનું જીવન ચલાવતા લોકો માટે મુશ્કેલી નો સમય આવ્યો છે ત્યારે સરકાર શ્રી ના પ્રયત્ન અને સહયોગ થી અનેક સેવાભાવી સંસ્થાઓ ગરીબો ના વહારે આવી છે..ત્યારે દેવભૂમિ દ્વારકા ના કુરંગા સ્થિત RSPL (ઘડી) કંપની દ્વારા તંત્રને સાથે રાખી ને શહેરો ના સ્લમ વિસ્તારો માં તથા ગ્રામ્ય વિસ્તારો માં જીવનજરૂરિયાત ની ચીજવસ્તુઓ ની કીટ નું વિતરણ કરવામાં આવી રહ્યું છે.આ દરમ્યાન દ્વારકા પ્રાંત અધિકારીશ્રી નિહાર ભેટરિયા અને કલ્યાણપુર મામલતદાર સહિત તંત્ર ની સાથે નાવદ્રા તથા ગાંધવિ ગામ ખાતે પણ કીટ નું વિતરણ કરાયું,RSPL કંપની દ્વારા તૈયાર કરાયેલી કીટ માં ઘઉં નો લોટ , ચોખા , મગ ની દાળ , તેલ , મરચા પાઉડર , હળદળ પાઉડર , મીઠું , બટેટા , કાંદા સહિત ઘડી સાબુ અને વેનસ સાબુ નો સમાવેશ કરવામાં આવ્યો હતો,ત્યારે ગ્રામજનો દ્વારા RSPL (ઘડી) કંપની અને તંત્ર નો સહાય કરવા બદલ આભાર માનવામાં આવ્યો….
ટીકર :- દેવભુમી દ્વારકા માં કોરોના વાઈરસ ના કહેર ને કારણે સમગ્ર દેશભરમાં લોક ડાઉન ચાલી રહ્યું છે ,
બાઈટ- નિહાર ભેટરીયા – પ્રાંત અધિકારી
અહેવાલ :- હર્ષલ ખંધેડિયા – કાલાવડ