Gujarat

રાજકોટ શહેરમાં ગેરકાયદેસર બાયોડીઝલનું સંગ્રહ કરી વેચાણ કરતા શખ્સો ઉપર પોલીસ સતત ધોંસ બોલાવી રહી છે.

*રાજકોટ શહેરમાં ગેરકાયદેસર બાયોડીઝલનું સંગ્રહ કરી વેચાણ કરતા શખ્સો ઉપર પોલીસ સતત ધોંસ બોલાવી રહી છે.*

*રાજકોટ શહેર તા.૧૮/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં બાયોડીઝલનો ગેરકાયદે વેપાર કરતા શખ્સો ઉપર ધોંસ બોલાવવાની ઉચ્ચ અધિકારીઓની સૂચના અન્વયે આજીડેમ P.I વી.જે.ચાવડાના માર્ગદર્શન હેઠા P.S.I એમ.એમ.ઝાલા અને સ્ટાફે બાતમી આધારે અગાઉ પકડાયેલા દેવપરાના યુનુસ ભૈયાના માલિકીના સાઈબાબા સર્કલ નજીક ગુરુદેવ ઇન્ડસ્ટ્રીઝ નામના ડેલામાં દરોડો પાડતા ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલો ૩૪,૧૦,૨૦૦ રૂપિયાનો ૧,૦૦,૩૦૦ લીટર બાયોડીઝલનો જથ્થો મળી આવતા તેના વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200918-WA0037.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *