Uncategorized

અમરેલી શહેર માં પોલીસ તંત્ર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે ભારત દેશ માં એકવીસ દિવસ

લોકડાઉન નો સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો જ્યારે કોરોના વાયરસ કાળો કેર વર્તાવી રહ્યો હોય ત્યારે અમરેલી જિલ્લા ટ્રાંફિક પોલીસ ના પી એસ આઈ ડી સિ સાકરીયા દ્વારા જિલ્લા પોલીસ વડા શ્રી નિર્લિપ્ત રાય સાહેબ ના સૂચન અનુસાર અમરેલી જિલ્લા ટ્રાંફિક પોલીસ ની જનતા ને વિનમ્રતા પૂર્વક સમજાવી માસ્ક પહેરવા નો આગ્રહ કરાવી રહ્યા એન્ડ ખોટી રીતે શહેર મા આટાફેરા કરતા લોકો ને તંત્ર દુવારા કડકમાં કડક કાર્યવાહી કરાશે એવી માહિતી અપાઈ કાયદાનું ભાન કરાવી દન્ડ કરવા મા આવિયા
રિપોટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20200325-WA0057-2.jpg IMG-20200325-WA0058-1.jpg IMG-20200325-WA0061-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *