બ્રેકિંગ ન્યુઝ
આજરોજ સુરત અને અમદાવાદ થી અમરેલી જિલ્લામાં રત્નકલાકારોનું પ્રવાહ ધીમે ધીમે થયો શરૂ સવારથી રત્નકલાકારોને અન્ય લોકોની બસોનું ચાવંડ ચેક પોસ્ટ ઓફિસે તપાસણી શરૂ જિલ્લામાં આવનાર તમામ બસોને સુરતથી અને જે તાલુકા મથકે એમ ત્રણ વાર થશે તેની તપાસણી શંકાસ્પદ કે અન્ય બિમારને કરાશે કોરોનતાઈન્ડ અને બાકીનાને હોમ કોરોનતાઈન્ડ કરવાની તંત્રની સુચના ત્યારે બાબરા તાલુકાના દરેડ ગામે સુરત થી ૨૬ જેટલા માણસો ને લયને પેલી બસ દરેડ ગામ માં પોચી ગય છે ત્યારે દરેડ ગામ ના સરપંચ વનરાજભાઈ વાળા દ્વારા લોકોને તપાસણી કરી લોકોને હોમ કોરોનતાઇન્ડ કરવામાં આવ્યા હતા.
રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા