*ફોટો કેપ્શન:*
કુંકાવાવ તાલુકા વિકાસ અધિકારીશ્રી મિલન રાવ તેમજ અમરેલી તાલુકા પંચાયત પરિવાર દ્વારા અમરેલીના મહિલા બાળ વિકાસ ભવન ખાતે અનાથ બાળાઓ માટે નાસ્તાની વ્યવસ્થા કરાવામાં આવી હતી.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756