જામજોધપુર ઉનાગર બંધુ દ્વારા લોકડાઉન માં ફરજ પરના કર્મચારીઓ ને પાણી વિતરણ
જામ જોધપુર શહેરમાં લોકડાઉન દરમિયાન વિવિધ ઓફિસ જેવીકે મામલતદાર કચેરી હોમ ગાર્ડ ઓફિસહેલ્થ કચેરી વગેરેમાં ફરજ બજાવતા કર્મચારીઓને જામજોધપુરના ભાવેશભાઈ ઉનાગર તેમજ ગૌતમભાઈ ઉનાગર દ્વારા પીવાના પાણી નું વિતરણ કરવામાં આવે છે
તસવીર વિજય બગડા જામજોધપુર