જૂનાગઢ જિલ્લાના માંગરોળ થી આશરે 35 કિમિ દૂર માધવપુર નજીક આવેલ શ્રી મામા પાગલ આશ્રમ આવેલો છે કે જ્યાં માત્ર ને માત્ર પાગલોની સેવા કરવામાં આવી રહી છે ત્યાં તા.૧૪-૯-૨૦૨૦ ના રોજ *સ્વ.માધવજીભાઈ રાઘવજીભાઈ પિત્રોડા તથા સ્વ.વનરાજભાઈ માધવજીભાઈ પિત્રોડા ની પુણ્યતિથિ નિમિતે*
શ્રી મામા પાગલ આશ્રમે *દૂધપાક,છોલે ચણા, પરોઠા,વેજ.પુલાવ નું સ્વાદિષ્ટ ભોજન માનસિક દિવ્યાંગો ને માન પૂર્વક જમાડવામાં આવ્યું.*
મામા પાગલ આશ્રમ ગ્રુપ- માંગરોળ વતી *સ્વ.માધવજીભાઈ રાઘવજીભાઈ પિત્રોડા તથા સ્વ.વનરાજભાઈ માધવજીભાઈ પિત્રોડા ને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે એજ પ્રાર્થના ૐ શાંતિ*
તથા આજ રોજ આ ઉત્તમ કાર્ય કરવા બદલ *પિત્રોડા પરિવાર ને ખૂબ ખૂબ અનુમોદના*
આજે આ સેવા કાર્ય માં *રાજુભાઇ પિત્રોડા પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા*
*જય શ્રીકૃષ્ણ*
*જય જીનેન્દ્ર*
રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચીફ
