Uncategorized

રાજ્ય સરકાર દ્વારા ઓથ એકટ માં મનસ્વી સુધારા વિરોધ માં વડીયા તાલુકા બાર અને નોટરી એસોસિયેશન

રાજ્ય સરકાર દ્વારા ઓથ એકટ માં મનસ્વી સુધારા વિરોધ માં વડીયા તાલુકા બાર અને નોટરી એસોસિયેશન દ્વા રા સખ્ત વિરોધ મામલતદાર શ્રી ને આવેદન અપાયું તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા તા. ૬-૧૦-૨૦ ના નોટી ફિકેસંન દ્વારા ઓથ એકટ માં કાયદાકીય જોગવાઈ ઓનો ભંગ કરી તલાટી કમ મંત્રી ઓને ૨૨ પ્રકારના સોગંદનામા કરવાની સત્તા આથી દેવામાં આવતા સમગ્ર રાજ્ય માં બાર અને નોટરી એસોસિયેશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને રોષ ભેર આવેદન પત્રો અપાયાહતા તેના પગલે વડીયા ખાતે પણ નોટરી અને વકીલોએ મોટી સંખ્યામાં હાજર રહી મામલતદારશ્રી ભીંડી સાહેબને આવેદનપત્ર અપાયું હતું તલાટી ક્રમ મત્રી શ્રી ઓ ત્રીજા વર્ગના કર્મચારી છે તેઓનો સમાવેશ ગેજે ટે ડ ઓફિસર કે વર્ગ માં થતો નથી વળી આવી કોઈ કાયદાકીય જોગવાયી પણ ન હોય આમછતાં સરકારે ફકત ઠરાવ કરીને આટલી વિશાળ સતાઓ આપી સમગ્ર વકીલો અને નોટરી ઓને અન્યાય કરેલ છે આ પ્રકારની સતા ઓથી અધૂ રાં આભ્યાસ અને અજ્ઞાના તાને લીધે ખોટા સોગંદનામા ઓ થાયતો
પ્રજા ને ખુબ નુકસાન થાય તેમ છે તેમજ ભસ્ટા ચાર પણ વધે તેમ છે એટલે રાજ્ય સરકારના આ ઠરાવ નો તમામ બાર એ સોસિય ન. સખ્ત વિરોધ કરી આ નિર્ણય ને સખ્ત શબ્દો માં વખોડી કાઢે લ છે સરકાર દ્વારા આ સુધારાઓ સત્વરે પરત લેવામાં નથી આવેતો. નોટરી અને વકીલ એસોસિયશન ગાંધી ચિઘ્યા રાહે વિરોધકરસે એવી ચીમકી પણ અપાઇ છે વડીયા તાલુકા બાર એસસિયેશન ના એડવોકેટ પ્રતિનિધિ ઓ શ્રી યોગેશભાઈ ડી દવે નોટરી,ભીખુભાઈ વોરા નોટરી, શ્રી વિપુભાઇ રાક પી એચ મકવાણા , પી ડી મકવાણા વગેરે એ હાજર રહી આવેદન પત્ર પાઠવ્યું હતું .

રિપોર્ટરે રસિક વેગડા મોટીકુકાવાવ

IMG-20201009-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *