Uncategorized

રાષ્ટ્ર શક્તિ એકતા મંચ અમરેલી જિલ્લા પ્રમુખ અજય ભાઈ પંડ્યા ના સૂચનને ધ્યાનમાં લઇ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ યોજાયો* આજ રોજ તા.17.9.2020 ના રાષ્ટ્ર શક્તિ એકતા મંચ

*રાષ્ટ્ર શક્તિ એકતા મંચ અમરેલી જિલ્લા પ્રમુખ અજય ભાઈ પંડ્યા ના સૂચનને ધ્યાનમાં લઇ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ યોજાયો*
આજ રોજ તા.17.9.2020 ના રાષ્ટ્ર શક્તિ એકતા મંચ કુકાવાવ તાલુકા દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની 70 મી વર્ષગાંઠ નિમિત્તે બેટી બચાવ અભિયાન અંતર્ગત બે ચાર દિવસમાં જન્મ થયેલી દીકરીઓને વધામણા કરી દીકરી તેમજ દીકરીનો જન્મ આપનાર માતા ને પુષ્પો થી વધાવી સુકન્યા યોજના ના ફોર્મ ભરેલ..
સમગ્ર કાર્યક્રમ માં પ્રમુખ સંજયભાઈ સુખડિયા કુકાવાવ તાલુકા મહિલા મોરચા પ્રમુખ કંચનબેન ઉપપ્રમુખ સંગીતાબેન મહામંત્રી તેજલ બેન સેજલબેન તેજલ બેન તેમજ ઉપ પ્રમુખ રાકેશભાઈ સંજયભાઈ મહામંત્રી વિગેરે હોદેદારોએ હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવેલ હતો.
સમગ્ર કાર્યક્રમ રાષ્ટ્રીય અધ્યક્ષ ઉષાબેન પટેલ,ઉપાધ્યક્ષ ભરતભાઇ ખુમાણ, પ્રદેશ અધ્યક્ષ મેહુલભાઈ દેસાઈ,ઉપાધ્યક્ષ ધીરુભાઈ વાળા,તેમજ મહાસચિવ હેમંતભાઈ ત્રિવેદી અને રેખાબેન પરમાર ના માર્ગદર્શન અને પ્રેરણા મુજબ યોજવા માં આવેલ હતો

IMG-20200918-WA0019-2.jpg IMG-20200918-WA0020-1.jpg IMG-20200917-WA0013-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *