Gujarat

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા ગામ માં રહેતા મજુરે મુળ માલીક ને‌ પૈસા ભરેલું પાકીટ પરત કરીયુ    

ગિરગઢડા
    ભરત ગંગદેવ
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા ગામ માં રહેતા અલતાફ ભાઈ અસવાણી  રેકડી ચલાવી મંજુરી કામ કરતા અલ્તાફ ભાઈ મજુરી કરી પરત આવતા હતા ત્યારે બે નંબર બસ્ટેન્ડ પાસે થી એક પાકીટ મલયુ હતું તેમાં જરૂરી ડોક્યુમેન્ટ તથા પૈસા મળી આવીયા હતા.તે પાકીટ માં કોય પણ જાત ની લાલચ કરીયા વગર આ મજુરે પાકીટ ના મુળ માલીક રવીભાઈ બાંભણિયા ને શોધી અને પરત કરી મજુર વર્ગ માં તથા સમાજ માં શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું….

IMG-20211228-WA0346.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *