Gujarat

ગીર સોમનાથ જીલ્લામાં 249 ગ્રામ પંચાયતની ચુંટણીના પરીણામની યાદી

ગીર ગઢડા ગ્રા.પં.માં ચુટાયેલા સરપંચોની યાદી

ભરત ગંગદેવ

  1. કાકીડીમોલી ચંપાબેન મુળજીભાઈ બારૈયા
  2. ફાટસર ગુલાબબેન કનુભાઈ જસાણી
  3. ઈટવાયા દયાબેન કાનુભાઈ ગરથડીયા
  4. સનવાવ ગીગાભાઈ બિજલભાઈ ચાવડા
  5. કોદીયા લાભુબેન બચુભાઈ મકવાણા
  6. ઘ્રાબાવડ સવિતાબેન મંગાભાઈ  સરવૈયા
  7. જામવાળા વિલાસબેન પ્રદિપભાઈ સોલંકી
  8. ભીયાળ વાલજીભાઈકરશનભાઈ મકવાણા
  9. થોરડી કાનજીભાઈ ભીખાભાઈ વેકરીયા
  10. બોડીદર બાજુબેન ભોજાભાઈ મોરાસીયા
  11. ઘોકડવા રેખાબેન અ‍ેભલભાઈ બાંભણીયા
  12. સણોસરી પ્રવિણભાઈ મથુરભાઈ ઢોલા
  13. ઉંદરી મેણશીભાઈ દેવશીભાઈ પરમાર
  14. સોનપરા ઉકાભાઈ રામસીંગભાઈ વાઢેર
  15. આંકોલાલી ભાયાભાઈ રામશીભાઈ વાજા
  16. ઝાંઝરીયા પ્રફુલભાઈ અરજણભાઈ વાળા
  17. મોતીસર મંજુબેન સોમાતભાઈ પરમાર
  18. વડવિયાળા ભેનીબેન કાનાભાઈ રામુ
  19. ચીખલકુંબા હર્ષાબેન ગોબરભાઈ ચાવડા
  20. નાન સમઢીયાળા જયદીપ દોલુભાઈ ગોહીલ
  21. નીતલી ગભરૂભાઈ નાગજીભાઈ વેકરીયા
  22. પડાપાદર આશાબેન દેવીદાસ ગોંડલીયા
  23. નાળયેરીમોલી નીતીનભાઈ મઘુભાઈ ડોબરીયા
  24. ભાખા સવિતાબેન વ્રજલાલ ભુવા
  25. પાણખાણ જેન્તીભાઈ મુળજીભાઈ ગોંડલીયા
  26. ખીલાવડ ગુલાબબેન ઘનશ્યામભાઈખેની
  27. પીછર્વાપીંછવી કાનાભાઈ નારણભાઈ જેઠવા
  28. સોનારીયા હરેશભાઈ માઘાભાઈ વકાતર
  29. અંબાડા લખમણભાઈ ભુપતભાઈ કાતરીયા
  30. શાણા વાંકિયા શાંતુબેન ભગવાનભાઈ જેઠવા
  31. મોટા સમઢીયાળા દડુભાઈ સુખાભાઈ વણજર
  32. ફુલકા કાળીબેન બાબુભાઈ વાઘેલા
  33. બંઘારડા રેખાબેન જયેશભાઈ દુઘાત
  34. રસુલપરા દુઘીબેન નનાભાઈ કાતરીયા
  35. મોટીમોલી વિ=લભાઈ વશરામભાઈ બરવાળીયા
  36. જરગલી માનભાઈ રામસીભાઈ ગુજરીયા
  37. કણેરી મણીબેન બીજલભાઈ શીયાળ
  38. વેલાકોટ તન્વીરભાઈ કાળુભાઈ ભીલ
  39. કાણકીયા દેવીબેન કાળાભાઈ વાળા
  40. દ્રોણ જયાબેન ભીમભાઈ મકવાણા
  41. હરમડીયા કૈલાસબેન પ્રવિણભાઈ બાંભણીયા

 

ઉના ગ્રા.પં.માં ચુટાયેલા સરપંચોની યાદી

  1. કંસારી ભાવનાબેન રામજીભાઈ ડાંગોદરા
  2. ભાચા  રંજનબેન કાનજીભાઈ સાંખટ
  3. કેસરીયા શાંતુબેન બચુભાઈ શીંગડ
  4. કાણેકબરડા સોનીબેન પાંચાભાઈ સોલંકી
  5. તડ ટપુભાઈ જીવાભાઈ પરમાર
  6. પાલડી મનુભા દીલુભા વાઘેલા
  7. ઝાંખરવાડા જાહીબેન રામભાઈ ચારણીયા
  8. લેરકા ગીતાબેન દિલીપભાઈ વાળા
  9. ભડીયાદર સુનીતાબેન નિલેશભાઈ ડાંગોદર
  10. મોઠા શાંતુભાઈ હનુભાઈ ગોહિલ
  11. ડમાસા મીનાબેન હરેશભાઈ સોલંકી
  12. કોબ ભીમાભાઈ મેણસીભાઈ બાંભણીયા
  13. નાળીયા માંડવી નસીમાબેન રફીકભાઈ સુમરા
  14. નેસડા જુવાનસિંહ માલાભાઈ ગોહિલ
  15. ખત્રીવાડા જીતેન્દ્રભાઈ કાળુભાઈ શીયાળ
  16. વાજડી અજીતભાઈ માંડણભાઈ ડાંગોદરા
  17. નાઠેજ અજાઈબેન મનુભાઈ સોસા
  18. ખડા જીવનભાઈ ખોડુભાઈ બાંભણીયા
  19. પાતાપુર અરૂણાબેન અશોકભાઈ છોડવડીયા
  20. પસવાળા ભીમભાઈ વિસાભાઈ જાદવ
  21. ઉમેજ હામાભાઈ જાલમભાઈ દુદાવાળા
  22. નાથળ બાજુબેન ભાણાભાઈ સોલંકી
  23. માણેકપુર ભાવુબેન લાખાભાઈ રાઠોડ
  24. લામઘાર રૈયાબેન જીણાભાઈ બાંભણીયા
  25. ગાંગડા ગજરાબા નાનુભા ગોહિલ
  26. માઢગામ હિરૂબેન બાલુભાઈ બાંભણીયા
  27. ચીખલી રાજીબેન ભગવાનભાઈ કામળીયા
  28. મેણ રેણુકાબેન મનસુખભાઈ સાંખટ
  29. રાતડ ભીમજીભાઈ ભીખાભાઈ સાંખટ
  30. સુલતાનપુર નિતીન જીણાભાઈ સોલંકી
  31. ખજુદ્રા શાંતુબેન મનુભાઈ રાઠોડ
  32. વાવરડા તનુભાઈ કેશુભાઈ બારીયા
  33. સીમર નાજાભાઈ પીઠાભાઈ સાંખટ
  34. રામેશ્ર્વર રમેશભાઈ વશરામભાઈ બાંભણીયા
  35. ઓલવાણ મોહનભાઈ બાબુભાઈ દમણીયા
  36. નાંદરખ લીલાબા દિલીપસિંહ ગોહિલ
  37. કાળાપાણ મનીષાબેન મહેશભાઈ મજીઠીયા
  38. સંજવાપુર જાદવભાઈ બાલાભાઈ સોલંકી
  39. મોટા ડેસર દક્ષાબેન ભરતભાઈ શીંગડ
  40. સનખડા સતુભા કાળુભા ગોહિલ
  41. અ‍ેલમપુર બબીબેન જેશાભાઈ બાંભણીયા
  42. સોંદરડી હામભાઈ જસુભાઈ ગોહિલ
  43. ગુંદાળા જેનમબેન સુલેમાનભાઈ મંઘરા
  44. સામતેર  લખમણભાઈ જીવાભાઈ જાદવ
  45. નવાબંદર સમજુબેન સોમવારભાઈ મજેઠીયા
  46. સોનારી રાજાભાઈ મેણસીભાઈ સોલંકી
  47. નાંદણ લક્ષ્મીબેન ભગવાનભાઈ ચૌહાણ
  48. શાહ ડેસર નારણભાઈ બિજલભાઈ બાંભણીયા
  49. ઉટવાળા જોરૂભા ભોળાભા ગોહિલ
  50.  વાસોજ ગંગાબેન મોહનભાઈ વાજા
  51. સિલોજ ભીમાભાઈ ભીખાભાઈ સોલંકી
  52. ચાંચકવડ શાંતુબેન નારણભાઈ વાળા
  53. યાજપુર હરિભાઈ ભાયાભાઈ ચૌહાણ
  54. રેવદ ભીખાભાઈ રામશી ચાંડેરા
  55. ભીંગરણ જયેશભાઈ મેઘજીભાઈ સોલંકી
  56. દેલવાડા પુજાબેન વિજયભાઈ બાંભણીયા
  57. કાજરડી સોનલબેન મેઘાભાઈ ચારણીયા
  58. સીમાસી વાલીબેન હમીરભાઈ વાજા
  59. અમોદ્રા પિયંકાબેન અજીતભાઈ મોરી
  60. સેજલીયા ભોળાભાઈ ચીનાભાઈ ભાલીયા
  61. ખાણ જયાબેન જીણાભાઈ સોલંકી
  62. સોંદરડા ફુલુબા દદુભા ગોહિલ
  63. કોઠારી પુંજાભાઈ જીવાભાઈ લાખણોત્રા
  64. ભેભા લક્ષ્મીબેન બાલુભાઈ સોલંકી
  65. અંજાર ભારતીબેન પ્રવિણભાઈ ડોડિયા
  66. સૈયદ રાજપરા ભરતકુમાર વાઘજીભાઈ કામળીયા

 

તાલાળા ગ્રા.પં.માં ચુટાયેલા સરપંચોની યાદી

  1. જશાપુર નીતાબેન ભાવેશભાઈ ભંડેરી
  2. જાવંત્રી હનીફાબેન અલાદાદભાઈ બ્લોચ
  3. લુશાળા ભાયાભાઈ મેસુરભાઈ ઘેલીયા
  4. વડાળા મોમીનાબેન જુસબભાઈ મજગુલ
  5. ઘુસીયા નીતાબેન રામભાઈ રામ
  6. વિ=લપુર બગસભાઈ મીઠાભાઈ મકવાણા
  7. ચિત્રાવડ મંગળાબેન મુળશંકરભાઈ મહેતા
  8. ખીરઘાર રમેશભાઈ વિરાભાઈ ચુડાસમા
  9. ગલીયાવડ રમાબેન કાંતીલાલ ઘોળીયા
  10. ગુંદરણ સેજીબેન અરૂણભાઈ વાઢેર
  11. બામણાસા કાંતાબેન કાનજીભાઈ અઘેરા
  12. માઘુપુર્ર  જાંબુર વિમલભાઈ ડાયાભાઈ વાડોદરીયા
  13. મંડોરણા દિલીપભાઈ વિ=લભાઈ ડોબરીયા
  14. માલજીંજવા  મહેશભાઈ પરબતભાઈ પટાટ
  15. ચિત્રોડ દેવેન્દ્રભાઈ નારણભાઈ પરમાર
  16. સેમરવાવ  હારૂનભાઈ ચાંદભાઈ ચોરવાડા
  17. સાંગોદ્રા ઉમરભાઈ અબ્દુલભાઈ ભાલીયા
  18. આંકોલવાડી સેજલબેન કમલેશભાઈ વઘાસીયા
  19. ભીમદેવળ રસિલાબેન જગદિશભાઈ વાદી
  20.  ઘ્રામણવા હંસાબેન ભીમશીભાઈ ચુડાસમા
  21. પીખોર કાનાભાઈ ઉકાભાઈ ચૌહાણ
  22. વિરપુર  નીશાબેન નંદલાલ જારસાણીયા
  23. પીપળવા પાનીબેન વાલજીભાઈ ચાવડા
  24. બાકુર્લ  ઘણેજ જલ્પાબેન હરેશભાઈ પંડિત
  25. અનીડા પ્રવિણાબેન સામતભાઈ ચાવડા
  26. હિરણવેલ કમળાબાઈ કાનજીભાઈ બારૈયા
  27. રાયડી મઘુભાઈ અમરાભાઈ કામળીયા
  28. રમરેચી મનીષાબેન રણજીતભાઈ બોઘરા
  29. રાતીઘાર મહેન્દ્રભાઈ ઘીરૂભાઈ કલસરીયા
  30.  આંબળાશ માયાબેન ભરતભાઈ વાછાણી
  31. સેમળીર્યા જમાલપરા ચંદુભાઈ નાથાભાઈ સેવરા

 

કોડિનાર ગ્રા.પં.માં ચુટાયેલા સરપંચોની યાદી

  1. અડવી મનુભાઈ રામભાઈ ડોડિયા
  2. કડવાસણ સોનીબેન બચુભાઈ વાળા
  3. દામલી રસીલાબેન ભરતભાઈ સોલંકી
  4. કાજ મહેશભાઈ રામસિંગભાઈ પરમાર
  5. દેવલપુર જયાબેન જેસાભાઈ રામ
  6. કરેર્ડાસ.રાજપરા સુમિત્રાબેન રમેશભાઈ સોસા
  7. મોરવડ ભરતભાઈ ઉકાભાઈ કછોડ
  8. ડોળાસા ગોવિંદભાઈ વાલાભાઈ કાતિરા
  9. ગીર દેવર્ળીચીડીવાવ વનીતાબેન ભાવસિંહભાઈ ચૌહાણ
  10. છારા અજીતભાઈ કાળાભાઈ વાઝા
  11. ગોહિલની ખાણ દક્ષાબેન લલીતભાઈ વાઢેર
  12. નગડર્લાસુગાળા કેશુભાઈ રામભાઈ સોલંકી
  13. વિ=લપુર સામતભાઈ અરજણભાઈ કામળીયા
  14. માલશ્રમ નાગલબેન બાબુભાઈ રાઠોડ
  15. કડોદરા મનીષાબેન અભેસિંહભાઈ વાળા
  16. પણાદર માનસીંગભાઈ ભગવાનજીભાઈ ચૌહાણ
  17. આલીદર અમરસિંહભાઈ અ‍ેભાભાઈ વાઝા
  18. સાંઢણીઘાર વિજયસિંહ મેરામણભાઈ પરમાર
  19. વલાદર જસીબેન જીતુભાઈ સોલંકી
  20. જમનવાડા આદપોકાર વિજયસિંહ રાયસિંહભાઈ ચાવડા
  21. વેળવા દેવસીભાઈ ગભરૂભાઈ કામળીયા
  22. વડનગર પુષ્પાબેન ભાણજીભાઈ રાઠોડ
  23. ઘાંટવડ રસીદાબેન રફીકભાઈ મહેતર
  24. શેઢાયા કનુભાઈ નારણભાઈ લાખણોત્રા
  25. છાછર વનીતાબેન હરભિાઈ રાઠોડ
  26. સરખડી અસિ્મતાબેન સંજયભાઈ વાળા
  27. ફાફણી નાની મોટી ગીતાબેન અરસીભાઈ શીંગડ
  28. વેલણ મનીષાબેન લખમણભાઈ આગીયા

 

સુત્રાપાડા ગ્રા.પં.માં ચુટાયેલા સરપંચોની યાદી

  1. આણંદપરા ઘાનાભાઈ ભોજાભાઈ બામણીયા
  2. લાખાપરા મેરામણભાઈ ભગવાનભાઈ સોલંકી
  3. રંગપુર જયાબેન સોમાભાઈ સાંઉ
  4. કણજોતર રાણીબેન રાજાભાઈ વાળા
  5. ખાંભા સંજયભાઈ માનસીંગભાઈ ડોડિયા
  6.  સુંદરપરા હેંમીબેન લખમણભાઈ પંપાણીયા
  7. ટોબરા ગોવિંદભાઈ સાજણભાઈ પંપાણીયા
  8. વિરોદર મનુભાઈ દેવસીભાઈ ચાવડા
  9. નવાગામ પ્રતાપભાઈ લખમણભાઈ બામણીયા
  10. ઘામળેજ પ્રભાબેન ઓઘડભાઈ વાળા
  11. પાઘરૂકા રમાબેન ભરતભાઈ વાઢેર
  12. પ્રાસલી અક્ષય નાથાભાઈ વાળા
  13. થરેલી રતન રામસી ચાવડા
  14. રાખેજ મનિષાબેન વિપુલભાઈ પરમાર
  15. મોરડીયા હંસાબેન ભગવાનભાઈ વાઢેર
  16.  મટાણા સવિતાબેન ભરતભાઈ નકુમ
  17. આલિદ્રા ભગવાન રામભાઈ બારડ
  18. બળેવલા ડાહીબેન ભગવાનભાઈ વાળા
  19. અમરાપુર મોંઘી મુળજી બારડ
  20.  હરણાસા કવિબેન સુભાષભાઈ નાઘેરા
  21. વાસાવડ મનુભાઈ ભીમાભાઈ ઝાલા
  22.  કદવાર કંચનબેન હરસુખભાઈ વાજા
  23. મોરાસા જનકબા બહાદુરસિંહ ગોહિલ
  24. લાટી મીણાબેન ઉકાભાઈ સોલંકી
  25. સોળાજ લુંભાભાઈ માલેદવભાઈ વાળા
  26.  લોઢવા અજાયબેન હીરાબેન વાઢેર
  27. કડસલા ઉમાબેન અરજણભાઈ ચાવડા
  28. પ્રશ્નાવડા મસરીભાઈ હાજાભાઈ વાઝા
  29. પીપળવા કાળીબેન સામતભાઈ વાળા
  30.  સીંગસર રાજાભાઈ કાનાભાઈ વાજા
  31. બોસન પુરીબેન કાનાભાઈ સોલંકી
  32.  થોરડી અલતાફહુસેન આબેદહુસેન કાદરી
  33. ભુવાટીંબી મનીષભાઈ રાયસીહ બારડ
  34. વડોદરા ઝાલા હંસાબેન હિંમતસિંહ ઝાલા
  35. ખેરા જોઘાભાઈ દેવાભાઈ ચૌહાણ
  36.  ગોરખમઢી રંજનબેન અરવિંદભાઈ પરમાર
  37. બરૂલા સામતભાઈ બોઘાભાઈ વાળા
  38. ચગીયા ગંગાબેન રામસીંગભાઈ બગડા
  39. મહોબતપરા મંજુબેન દિનેશ બાંભણીયા

 

વેરાવળ ગ્રા.પં.માં ચુટાયેલા સરપંચોની યાદી

  1. આદ્રી પિ્રયંકાબેન મહેન્દ્રભાઈ જોટવા
  2. કુકરાસ મંગાભાઈ જેઠાભાઈ સોલંકી
  3. ભાલપરા પુરીબેન દેવાભાઈ બાંભણીયા
  4.  લુંભા શાંતાબેન ગોપાલભાઈ જોરા
  5. ભેટાળી ભાવનાબેન મુળાભાઈ મોરી
  6. લોંઢા અનીલાબેન જશુભાઈ સોલંકી
  7. બિજ શાંતાબેન રણશીભાઈ વાંજા
  8.  મંડોર મણીબેન ગટરસિંહ પરમાર
  9. બોળાસ દેવીબેન બાબુભાઈ કામળીયા
  10. માથાસુરીયા ઘનીબેન જીવાભાઈ મોરી
  11. ચમોડા ખતીજાબુ ગફારભાઈ રાઠોડ
  12. મેઘપુર સાગરભાઈ બચુભાઈ વાંજા
  13. ચાંડુવાવ નીશીતાબેન હિરાભાઈ સોલંકી
  14. મોરાજ જાનુબેન વિરજીભાઈ રાઠોડ
  15. છાપરી મીઢીબેન કરશનભાઈ વાળા
  16. નાવદ્રા કાનજીભાઈ નથૂભાઈ સોલંકી
  17. છાત્રોડા કરશનભાઈ લખમણભાઈ ઝાલા
  18.  નવાપરા ભીમાભાઈ મસરીભાઈ પરમાર
  19. ડાભોર મનસુખભાઈ જેઠાભાઈ ઘારૈયા
  20. પાલડી પ્રહલાદભાઈ પુંજાભાઈ મકવાણા
  21. ડારી ફારૂકભાઈ હસનભાઈ આકાંંણી
  22. પંડવા લખમણભાઈ સરમણભાઈ વાળા
  23. દેદા ઘાનીબેન રાજેશભાઈ સોલંકી
  24. રામપરા હસમુખભાઈ બચુભાઈ સેવરા
  25. ગોવિંદપરા સલમાબાનુબેન અનીફભાઈ સુમરા
  26. સોનારીયા મનિષાબેન મહેશભાઈ વાજા
  27. ગુણવંતપુર શાંતીબેન અજીતભાઈ રાઠોડ
  28. ઉકડિયા લખમણભાઈ ભીમસિંહભાઈ વાળા
  29. અસનાવદર અમીનાબેન મામદભાઈ દલ
  30. ઉંબા જયાબેન દિનેશભાઈ ગોેહેલ
  31. ઈણાજ કપીલાબેન ભગવાનભાઈ નંદયાણી
  32. ઉમરાળા પ્રકાશભાઈ ભીમાભાઈ ચાંડયા
  33. ઈન્દ્રોય કાનાભાઈ રામભાઈ ચુડાસમા
  34.  વડોદરા ડોડિયા અજુબેન કરશનભાઈ ડોડિયા
  35. ખંઢેરી રસીલાબેન રામસિંહભાઈ ચૌહાણ
  36.  વાવડી આદ્રી કરશનભાઈ મેરામણભાઈ સોલંકી
  37. ખેરાળી મણીબેન વિરાભાઈ ખેર
  38. કોડીદ્રા બાલુભાઈ મૈસુરભાઈ રાઠોડ

 

લોકશાહી દેશમાં લોકોનો ચુકાદો સર્વશેષ્ઠ છે. લોકશાહીમાં જનતા સરપંચથી સંસદને તેમના મતના અઘિકારથી તેમના નેતા ચુને છે. જનતાનો ચુકાદો આખરી ચુકાદો હોય છે. જનતા જેમને ચાહે છે, તેમના ગળામાં વિજય માળા પહેરાવે છે. લોકશાહી પર્વમાં  હાર જીત અ‍ે સામાન્ય વાત છે, જેમને જનતા જનાદન તેમના ક્ષેત્રના વ્યકિતને વિજય માળા પહેરાવી તેમના પ્રતિનીઘી તરીકે ઘોસીત કરે છે. આપણા દેશમાં દિવાળી, ઈદે મિલાદે અને પારશીની નવુ વર્ષ જેમ રંગે ચંગે ઉજવવામાં આવે છે. તેવીજ રીતે લોકશાહી દેશમાં સ્વરાજ ઉત્સવ તેવી રીતે ઘામઘુમથી ઉજવવો જોઈઅ‍ે તે સત્ય છે. પરંતુ આ ઉત્સવ ઉજવાયા પછી મનભેદ મતભેદ ન હોવો જોઈઅ‍ે જેમના ગળામાં વિજય માળા પહેરવામાં આવી છે. તેમણે પોતાનું નેત્રુત્વ પુરી લગન અને ઈમાનદારીથી નિભાવવું જોઈઅ‍ે આજે કોસ્ટેબલ/ કલેકટર બનવા સુઘીમાં કેટકેટલી પરીક્ષાઓ અને ઈન્રવ્યું આપવા પડે છે. ત્યારે આ પર્વમાં અ‍ેવુ કસુજ હોતુ નથી. જનતા જનાદન જેને ચાહે છે. તેમને રાતોરાત જમીનથી આસમાન સુઘી પહોચાડી દે છે. આ જનતાનો ભરોશો અને મત અઘીકાર સરપંચ/ સંસદને તેમના પ્રઘિનીઘી તરીકે જાહેર કરે છે. ચુંટાયેલા સરપંચ/ સંસદોઅ‍ે જેતે વિસ્તારમાંથી ચુટાયા હોય તે વિસ્તારનો પ્રઘિનીઘીત્વ કરવાનો હોય છે. તેમની દ્રષ્ટીમાં કોઈ મારો કોઈ પરાયો હોવો ન જોઈઅ‍ે, તેમના વિસ્તારમાં આવતી તમામ જનતા પ્રત્યે લાગણી અને પ્રેમ અ‍ેક સરખા હોવા જોઈઅ‍ે, અને જયારે ચુટાયેલ પ્રતિનિઘીત્વ આવુ વિચારશે ત્યારે સત્તામાં બેઢેલી કોઈપણ સરકારની યોજનાઓ છેવાડા ગામ સુઘી પહોચશે. દા.ત.હાલની સરકારની મહત્વની ત્રણ યોજનાઓ હ્ય1હૃ સ્વચ્છ અભિયાન, હ્ય2હૃ વાઈબ્રટ ગુજરાત, હ્ય3હૃ ડિજીટલ ઈનિ્ડયા ત્યારેજ સાર્થક થશે જયારે જે ક્ષેત્રનો પ્રઘિનીઘી ચુંટાય મતભેદ અને મનભેદ નહિ રાખે ત્યારે ખરા અર્થમાં પુર્ણ થશે, સ્વરાજ પર્વમાં ગીર સોમનાથ જીલ્લામાં ઘણાગામો અ‍ેવા છે, દા.ત. હ્ય1હૃ વેરાવળ તાલુકાના બાદલપરા , હ્ય1હૃ ગીર ગઢડા તાલુકાનું નગડીાયા ગામ જયારથી સ્વરાજયની સ્થાપના થય છે. ત્યારથી આજ સુઘીમાં કયારે આ ગામેમાં ચુંટણી થય નથી, ગામનો હરેક નાગરીક જે નકિક કરે તે સરપંચ આવો ગામોને રાજય સરકાર અને કેન્દ્ર સરકારે આવા ગામોની ખાસ નોંઘ લઈ ને આજના આ ઝડપી યુગમાં વેગ આપવો જોઈઅ‍ે, તેમજ ગીર સોમનાથ જીલ્લામાં ઘણાગામો અ‍ેવા છે પાંચથી  બે વખત સુથી સમરસ થયેલા છે. આવા ગામોની નોંઘો લઈ રાજય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા  અલગથી પેકેજ જાહેર કરી આવા ગામોને નવાજવા જોઈઅ‍ે, આજે કોઈપણ સરકાર હોય તેમના દ્વારા નિમવામાં આવતા પ્રઘિનીઘીઓ જે તે તાલુકા, જીલ્લા, કે રાજયની જવાબદારી સોપવામાં આવે છે, જેતે પ્રઘિનીઘીને  જે તે તાલુકા કે જીલ્લાની જવાબદારી સોપવામાં આવી છે. તેમાં તે કેટલા ખરા ઉતરીયા છે. તેમની નોંઘ લેવી જરૂરી છે. દા.ત. કોઈપણ પ્રઘિનીઘીને તાલુકાનું પ્રઘિનીઘીત્વ સોપવામાં આવે અને તે તાલુકા પંચાયતનું પ્રઘિનીઘીત્વ કરવા લાગી જાય ત્યારે તે ક્ષેત્ર કેવો વિકાસ કરે અ‍ે તો જોવાનું રહ્યંુ. જેમને જે જવાબદારી સોપવામાં આવે છે, રાજયથી તાલુકા સુઘી સાકળ બનાવી હર મહિને કયા પદ અઘિકારી કેટલા ગામોની મુલાકાત લીઘી અને કેટલા વિકાસ કામોને વેગ આપ્યો છે. તેમની જાણ તેમના ઉપરી પદ અઘિકારી કે જીલ્લામાં બેઠા છે. તેમને કરે અને જીલ્લામાં બેઠેલા પદ અઘિકારીઅ‍ે  રાજયમાં જાણ કરવી જોઈઅ‍ે તોજ આ દેશના પનોતપુત્ર નરેન્દ્રભાઈ મોદીનું સપનું સાકાર થશે. હાલ તો આવુ કશુ દેખાય રહ્યું નથી, અત્યારે તો પદનો ઉપયોગ ગાડીની નંબર પ્લેટ ઉપર લખવા મર્યાદિત દેખાય છે. તો શું આ પદ નંબર પ્લેટ ઉપર લખવા માટે આપવા છે. કે લોકોના સાચા સેવક બનીને તેમના કામ કરવા માટે આપવામાં આવે છે.  વિકાસ કયારે શકય છે? જયારે સરકાર કેન્દ્રમાં કે રાજયમાં કોઈપણ હોઈ પણ અ‍ેનુ અંકુશ તેમના પદ અઘિકારીઓ ઉપર હશે ત્યારેજ વિકાસની ગાથા શકય છે. સરપંચ/સંસદ સુઘી બઘાયેજ પોતાનું કાર્યક્ષેત્રનું રિપોટીંગ કરી ખંતથી અ‍ેમના પદનો ઉપયોગ કરેશે. સરપંચ/સંસદ કોઈપણને વિજય બનાવવા માટે સ્વયંમસેવક/કાર્યકર્તા ની મહેનત વિજય માળા પહેરવે છે. કોઈપણ સરકાર હોય તેમણે તેમના નાના માં નાના સ્વયંમસેવક/કાર્યકર્તા નોંઘા લેવી જોઈઅ‍ે, અને તેમના અનુભવો પ્રમાણેજ તેમની હોદ આપવા જોઈઅ‍ે હાલ તો આવુ કશુ દેખાય રહ્યું નથી, અત્યારના સમયમાં તો ગાડી નંબર પ્લેટ અને આગળી ઉચી કરવા સિ્મત હોદા્ હોય છે. તેવુ દેખાય રહ્યું હોય છે.

આલેખન ઃ ભરત ગંગદેવ ગીર ગઢડા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *