Gujarat

ગુજરાત ના પ્રદેશ અધ્યક્ષ  સી આર પાટિલ સાહેબ સાથે ગુજરાત ના અર્ધ લશ્કર ના ભાઈઓ ની સમસ્યા માટે આવેદન આપ્યું છે અને સાહેબ ને જણાવેલ છે કે અમારા તરફથી જે બની શકશે તે તમામ પ્રયત્નો કરશું

    ગિરગઢડા
    ભરત ગંગદેવ
ગુજરાત ના પ્રદેશ અધ્યક્ષ  સી આર પાટિલ સાહેબ સાથે ગુજરાત ના અર્ધ લશ્કર ના ભાઈઓ ની સમસ્યા માટે આવેદન આપ્યું છે અને સાહેબ ને જણાવેલ છે કે અમારા તરફથી જે બની શકશે તે તમામ પ્રયત્નો કરશું.
 આજની આ મુલાકાત માં ગુજરાત ના  ખુશાલભાઈ મહામંત્રી ગુજરાત પ્રદેશ,  અરવિંદભાઈ ગુજરાત પ્રદેશ ઉપ પ્રમુખ,  જયંતીભાઈ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી, જગદીશભાઈ સંગઠન મંત્રી , અનિલભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ,  તુલસીભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , કમલેશભાઈ મંત્રી અને  કમલેશભાઈ સાબરકાંઠા જિલ્લા પ્રમુખ તથા ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ હાજર રહ્યા હતા.

IMG-20211228-WA0576.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *