,છોટાઉદેપુર ખાતે આજ રોજ સુશાસન દિવસ ની ઉજવણી ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે કરવામાં આવી, જેમાં કારકર્મના મુખ્ય મુખ્ય મહેમાન છોટાઉદેપુર સાંસદ સભ્ય ગીતાબેનરાઠવા તેમજ સંખેડા ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી કારકર્મ ના મુખ્ય મેહમાન હતા અને ત્યારબાદ દીપપ્રાગતી કરવામાં આવી હતી,
અને ત્યારબાદ મુખ્ય મહેમાનોને ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યો હતો, ત્યારબાદ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો, અને ત્યારબાદ સંસદ સભ્ય ગીતાબેનરાઠવા જણાવેલ હતું કે ગુજરાતમાં ભાજપની સરકાર સેવાળા ના માનવી સુધી પોતાનું વિકાસ પહોંચાડે છે અને ત્યારબાદ સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપની સરકારે બહુ બધા પ્રજાલક્ષી કામ કર્યા છે એક પ્રજાને ખબર રાખે છે અને ત્યારબાદ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકા બેન પટેલ તેમજ છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ તેમજ છોટાઉદેપુર Ddo ગંગા સિંહ તેમજ છોટાઉદેપુર જિલ્લા પૂર્વ પ્રમુખ જશુભાઇ રાઠવા તેમજ ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના ચેરમેન મુકેશભાઈ પટેલ તેમજ છોટાઉદેપુર જીલ્લા મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવા તેમજ છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઇ રાઠવા તેમજ આજુબાજુ ગામડા નો લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા,
બાઈટ, છોટાઉદેપુર સાંસદ સભ્ય ગીતાબેન રાઠવા
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


