Gujarat

છોટાઉદેપુર તાલુકાની ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે પેનલ સાથે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા,

હાલમાં જાહેર થયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ અંતર્ગત છોટાઉદેપુર તાલુકાની જુથ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાનાર હોય સરપંચ પદ ના ઉમેદવારો તેમજ પંચાયતના વોર્ડના પેનલના સભ્યો સાથે ઉમેદવારી પત્ર ભરવા છોટાઉદેપુર ખાતે અસંખ્ય સમર્થકો સાથે આવ્યા હતા, આજ રોજ સુરખેડા અને બરોજ ગ્રામપંચાયત ના સરપંચ પદના ઉમેદવાર તેમજ વોર્ડ સભ્યો ઉમેદવારી કરી હતી, આજે માવઠાના કમોસમી વરસાદમાં પણ અસંખ્ય સમર્થકો ફોર્મ ભરતી વખતે હાજર રહ્યા હતા,
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *