હળવદ નકલંક ધામમાં ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચાર દ્વારા આગામી તારીખ 1 જાન્યુઆરીને શનિવારના રોજ પ્રજાપતિ મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હોય,આ મહાસંમેલનમાં વધારવા માટે વિવિધ સંતો મહંતો અને આગેવાનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું જેમાં
સતાધારના મહંત પૂજ્ય શ્રી વિજય દાસબાપુ તેમજ જુનાગઢના મેયર ધીરુભાઈ તેમજ જુનાગઢ ભવનાથ ત્રીલોક આશ્રમના.મહંત શેરનાથબાપુને આમંત્રણ પીપળી ધામના મહંત મુખીમહારાજની અધ્યક્ષતામાં પ્રજાપતિ સમાજના આગેવાન વિપુલભાઈ સંચાણીયા તેમજ અન્ય આગેવાનો દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપ્યું હતું
હરેશ ભાલીયા જેતપુર


