Gujarat

રાજુલા નગતપાલિકા દ્વારા અલગ અલગ યોજનાઓ માં મંજુર થયેલા શહેર ના મહત્વના અલગ અલગ વિસ્તાર માં સી સી રોડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

વિક્રમ સાખટ બ્યુરો અમરેલી
*1. ક્રિષ્ના પાર્ક સોસાયટી,સેન્ટમેરી સ્કૂલ પાસે,છતડીયા રોડ.*
*2.રેઈન્બો સોસાયટી,દાનેવ ટાયર પાસે,જાફરાબાદ રોડ.*
સાથે સાંજે 5.00 કલાકે મફતપરા વિસ્તાર માં પીવાના પાણી નો વરસો જૂના પ્રશ્ન નું નિરાકરણ પણ કર્યું. અંદાજે 200 જેટલા ઘર સુધી પીવાનું પાણી પહોચાડ્યું.
આ રોડ ના ખાતમુહૂર્ત આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રી અંબરિશભાઈ ડેર દ્વારા  કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજુલા નગરપાલિકાના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ લાખણોત્રા નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી દીપકભાઈ ઠક્કર તથા પાલિકા ના તમામ સભ્યશ્રીઓ તથા સોસાયટીનાં રહીશો બહોળી સંખ્યામાં હાજર  રહ્યા હતા.

IMG-20211123-WA0137.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *