બોટાદ જીલ્લાના રાણપુરના જાણીતા યુવા ઉદ્યોગપતિ અને રીયલ સ્પીનટેક્ષ કંપનીના માલીક તેમજ વેપારી અગ્રણી કૌશરભાઈ શબ્બીરહુશૈનભાઈ કલ્યાણ ની રાણપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ડીરેક્ટર ની એકમાત્ર જગ્યા ખાલી હોય ત્યારે કૌશરભાઈ કલ્યાણીએ રાણપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ડીરેક્ટર તરીકે મત વિભાગમાં ફક્ત તેઓએ એકજ ઉમેદવારી નોંધાવતા કૌશરભાઈ કલ્યાણી ને ચુંટણી અધિકારી એમ.એલ.અગરવાલે કૌશરભાઈ કલ્યાણી ને બિનહરીફ ચુંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.જીલ્લા રજીસ્ટર સહકારી મંડળીઓ બોટાદ દ્રારા તેમની વરણી જાહેર કરાઈ હતી…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર
