Gujarat

લાલપુર તાલુકાના ૨૪ મધ્યાહન ભોજન કેન્દ્રોમાં કેન્દ્ર સંચાલક માટેની અરજીઓ મંગાવાઈ

લાલપુર તાલુકાના ૦૩ અરીખણા પ્રાથમિક  શાળા૧ર-ખડખંભાળીયા પ્રાથમિક શાળા૧૫-ખેંગારપર પ્રાથમિક શાળા૩૧-ડેરાછીકારી પ્રાથમિક શાળા૩૭-નવાણીયા પ્રાથમિક શાળા૬૩-મેઘનુગામ પ્રાથમિક શાળા૬૫-મોડપર તાલુકા શાળા૬૬-મોડપર વાડી શાળા-૧૭૦-મોટા પાંચસરા પ્રાથમિક શાળા૭૧-મોટા ભરૂડીયા પ્રાથમિક શાળા૮૬-વલ્લભપુર પ્રાથમિક શાળા૮૮-વિજયપુર પ્રાથમિક શાળા૮૯-સણોસરા પ્રાથમિક શાળા૯૯-હરિપર કન્યા શાળા, ૧૦૦ મોડપર વાડી-૪૧૦૭- વાવડી-વિરેશ્વર વાડી શાળા૧૦૯-નાના ખડબા વાડી શાળા૧૧૨-આરબલુસ વાડી શાળા૧૧૪-જશાપર વાડી શાળા૧૧૫-જોગવડ નેશ૧૧૬-ટેભડા વાડી શાળા-૨૧૨૪-સણોસરા વાડી શાળા-૧૧૩૫-નવાગામ વાડી શાળા૧૩૮-ભણગોર પ્રાથમિક શાળા (કુલ-૨૪) ગામોમા મધ્યાન ભોજન યોજનાના કેન્દ્રો પર ચાલુ શૈક્ષણિક વર્ષ માટે નિયત માનદ વેતન દ્રારા કેન્દ્ર સંચાલકની નીમણુક કરવાની થતી હોય રસ ધરાવતા તેમજ સરકારના પરીપત્ર મુજબ એસ.એસ.સી.ની લાયકાત ધરાવતા ૨૦ થી ૫૫ વર્ષની મર્યાદા ધરાવતા તંદુરસ્ત અને કોઇપણ ગુનાહીત કાર્ય કરેલ ન હોય તેવા ઉમેદવારોએ જાહેરાત પ્રસધ્ધિ થયાથી દિવસ ૧૫માં (તા.૨૪/૧૦/૨૦૨૧ સુધીમાં) મામલતદાર કચેરી લાલપુર ખાતે કામકાજના સમય દરમ્યાન નીયત નમુનામાં આધારો સાથે અરજી કરવાની રહેશે. મહીલાઓ તથા સ્થાનીક ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે. સમય મર્યાદા બહાર આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહી. નિયત નમુનાના અરજી ફોર્મ આ કચેરીનાં કામકાજના સમય દરમ્યાન (મભયો શાખા)માંથી વીના મુલ્યે મળી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *